________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૨૭
કિલ્લાની પાસે શ્રી નેમિનાથની મૂર્તિ સહિત, સિદ્ધ-બુથી યુક્ત હાથમાં આંબાની લંબવાળી સિંહ ઉ૫૨ બેઠેલી અંબિકાદેવી ૨હેલી છે.
ચંદ્રના કિ૨ણ સ૨ખા નિર્મલ પાણીથી ભરેલી ઉત્તરા નામની વાવડી છે. તેની અંદર સ્નાન ક૨વાથી, માટીનો લેપ ક૨વાથી કોઢીઓનો કોઢ રોગ નાશ પામે છે. ધન્વંતરી કૂવાની પીળી વર્ણવાળી માટીથી ગુરૂઉપદેશ વડે ગુરૂની આજ્ઞાનુસા૨ વર્તવાથી સોનું થાય છે.
બ્રહ્મકુંડના તટ ઉ૫૨ ઉગેલી મંડૂકબ્રાહી નામના વૃક્ષના પાંદડાના ચૂર્ણને એક વર્ણ વાળી ગાયના દૂધ સાથે પીના૨ પ્રજ્ઞાદ્ધિથી સંપન્ન, રોગ હિત, અને કિન્ન૨ સ૨ખો સ્વવાળો થાય છે.
ત્યાં પ્રાય ! કરીને ઉપવનોમાં સર્વ વૃક્ષોની ઔષધી ઉપલબ્ધ થાય છે. અને તે ઔષધિઓ તે તે કાર્યોને સિદ્ધ કરે છે.
તથા જયંતી, નાગદમની, સહદેવી, અપર્ણાજતા, લક્ષણા, ત્રિવર્ણી, નકુલી, સકુલી, અપક્ષી, સુવર્ણાશલા, મોહણી, સામલી, વિભત્તા, નિર્વિષી, મોર શિખા, સરલા, વિસ૨લા નામની મોટી ઔષધઓ આ સ્થળે છે.
હરિ, હ૨, હિ૨ણ્યગર્ભ, ચંડિકા ભવન, બ્રહ્મકુંડર્વાદ વિ. અનેક લૌકિક તીર્થો અહીં છે. તથા આ નગરી મહાતપસ્વી, શ્રેષ્ઠ માણસો દ્વા૨ા નામ લેવા યોગ્ય કૃષ્ણ ઋષ .ની જન્મભૂમિ છે.
તેના ચરણ કમલ ના પરાગ કણ પડવા વડે આ ભૂમિ પવિત્ર કરાયેલી છે. પાર્શ્વનાથ સ્વામીનું મ૨ણ ક૨વાથી અહીં રહેલા માણસોની આધિ, વ્યાધિ, સર્પ, વિષ, સિંહ, હાથી, ૨ણ, ચો૨, પાલી, ગ્રે, રાજા, દુષ્ટ-ગ્રહ, મારિ, ભૂત-પ્રેત, શાકિની વિ. ઉપદ્રવો ભવજીવોને ટળી જાય છે.
એ પ્રમાણે આ નગરી ભવ્યજનો ને વિશેષથી સકલ અતિશયનું નિધાન છે. પદ્માવતી-ધ૨ણેન્દ્ર અને કમઠને પ્રિય એવો આ હછત્રા નામનો કલ્પ શ્રી જિનપ્રભસૂરિ વડે સંક્ષેપ થી કહેવાયો.
|| અહિછત્રા કલ્પ સમાપ્ત: ||
૧. જો કે ચરિત્રગ્રંથો (પાસાળહરિયું ૩/૧૧ વગેરે) માં ‘આશ્રમપદ'માં ઉપસર્ગ થયાનું વર્ણન જોવા મળે છે. પરંતુ આચારાંગસૂત્રની ટીકા (ભા.૨ પૃ.૪૧૮) માં ૨૫ષ્ટતયા ‘હચ્છત્રા’ નો ઉલ્લેખ છે. અહિચ્છત્રાતીર્થનો ઉલ્લેખ ‘જ્ઞાતાધર્મકથા' ‘આવશ્યનર્યુક્તિ' વગેરે માં મળે છે. જ્ઞાતાધર્મકથા મુજબ ચંપા નગરીથી ઉત્તર-પશ્ચિમમાં હિચ્છત્રા આવી છે. (ભિધાન રાજેન્દ્રકોશ)
‘પ્રખ્યાત ખગોળવેત્તા ટોલેમી ઈ.સ. ની બીજી શર્લાબ્દમાં અહીં આવ્યો હતો. (બેંક ક્રીડલ એશ્યન્ટ ઈંડિયા નામથી પરિચય કરાવ્યો છે. ત્યાંનો જૂનો કિલ્લો આદિકોટ તરીકે ઓળખાય છે. વર્તમાનમાં અહીં જિનાલય-ધર્મશાળા આદિ નિર્માણાધીન છે. સિકંદરાબાદ પાઠશાળાના અધ્યાપક જિતેન્દ્રકુમાર કાડિયા વગેરે તેમાં રસ લઈ રહ્યા છે.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org