________________
|| તભન કલ્પઃ ||
દ્રઢ વ્યર્વાધ થી વિરિત અંગવાળા = અશક્ત શ૨ી૨વાળા અનશન ગ્રહણ કરવાની ભાવનાવાળા આ અભયદેવસૂરિ મ.સા.એ સંધને બોલાવ્યો.
પ્રકાર્થાત = જાહે૨ ક૨ી છે ૨ાત્રે દેવીએ સૂત્રોની લ્થ ફૂલઝાવવા ટીકા બનાવવા વિનંતી કરે છે. નવાંગવૃત્તિ૨ચનાની વાતથી ઝમકેલા આચાર્યશ્રી પોતાની અર્ફાક્ત જાહે૨ કરે છે. દેવીએ સ્થંભનપાર્શ્વનાથની વંદના-સ્તુતિ દ્વારા આરોગ્ય પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો. સંભાણાથી નીકળી ધવલકકપુ૨ થઈ પગે ચાલીને સ્તંભન નગ૨માં આવ્યા. ત્યાં સેઢી નદી ના તટ ઉપ૨ જીર્ણ ખાખરાના (પલાસ) વનમાં પહોંચ્યા. ||3||
ત્યાં ગાયનું દૂધ ઝ૨વાના કા૨ણે ઓળખાયેલી ભૂમિ ઉ૫૨ જય ત્રિભુવન સ્તોત્ર નો પ્રારંભ કર્યાં અડધું બનતાં સુધીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રત્યક્ષ થઈ, પછી સ્તવન પૂર્ણ કર્યું. સ્તોત્રની પ્રભાવશાળી બે ગાથાને ગોપવી દીધી. ||૪||
એવા નવાંગવૃત્તિ રચવા વાળા, રોગમુક્ત બનેલા અભયદેવસૂરિએ સંઘે કરાવેલા ચૈત્યમાં પાર્શ્વનાથ ની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તે અભયદેવસૂરિ જય પામો ||પા
જન્મ પહેલાં પણ ચા૨ હજા૨ વર્ષ સુધી દેવાલયમાં ઈન્દ્ર, વાસુદેવ, વરૂણ વડે દેવલોકમાં અને સમુદ્રની મધ્યે, કાંતિ નગ૨માં ધનેશ્વર ઇશ્ય વડે અને મહાન નાગાર્જુન વડે જે પાર્શ્વનાથ સ્વર્ધામ (પ્રતિમા) પૂજાયા.
તમ્ભનપુ૨માં ૨હેલા તે શ્રી પાર્શ્વનાથ જિનેશ્ર્વ૨ તમારૂં ૨ક્ષણ કરશે. ||||
|| ઇતિ શ્રી સ્તમ્ભન॰ કલ્પ: || ગ્રં.૧૦૦
Jain Education International
“જયજિનેન્દૂ!”
૧. ગુજ૨ાતમાં ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું 'થામણા' ગામ તે જ પ્રાચીન સ્તંભન તીર્થ મનાય છે. અત્યારે અહીં કોઈ જિનાલય નથી. જૈ.તી.ઐ. અ. પૃ.૨૬૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org