________________
શ્રી પાર્શ્વનાથ કલ્પઃ
૨૪
રાજગૃહી, પ્રમુખ તીર્થમાં યાત્રા કરવાથી, પૂજા કરવાથી, દાન ક૨વાથી જે ફળ થાય છે, તેટલું ફળ આ પાર્શ્વજિનેશ્વ૨ ના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. ||૫૯-૬૦||
પાર્શ્વનાથ ભગવાનને વંદન કરવાની બુદ્ધિ ભાવનાથી માસક્ષમણ ના ફળને અને પ્રતિમાના દર્શન ક૨વાથી છ માસના તપ ફળને તે પામે છે ||૬||
જે માણસ પ્રભુજી ની ષ્ટિમાં આવે તે પુત્ર વિહીણો હોય તોય ઘણાં પુત્રવાળો થાય, ધન વગો કુબે૨ સ૨ખો થાય, દૌર્ભાગ્યવાળો સૌભાગ્યને પામે ||શા
પ્રભુની પ્રતિમાને નમસ્કા૨ ક૨વાવાળા પુરુષોને બીજા ભવમાં મૂર્ખાપણું, ખ૨ાબસ્ત્રીવાળામાં જન્મ, ખરાબકુલ, કુતિમાં જન્મ, કુરૂપ, દીનપણું વિ. થતાં નથી
||93||
અડસઠ તીર્થની યાત્રા માટે મુગ્ધ લોકો કેમ ભમે છે ? તેનાથી અનંતગણા ફળને શ્રી પાર્શ્વનાથ સ્વામી આપે છે ||૪||
એક પણ કુલ વડે જે ભાવિક પ્રતિમાને તીવ્રભાવથી પૂજે છે તેના ચ૨ણ કમળમાં ૨ાજાઓના સમૂહના (મુગુટો નમસ્કા૨ કરે છે, તે ચક્રર્વાર્ત બને છે) મૃગજળ બરાબ૨ છે ||૬||
જે માણસ પ૨મક્તિ વડે પ્રતિમાની અષ્ટપ્રકા૨ી પૂજા કરે છે તેને દેવેન્દ્રાદિની પદવી હસ્તકમળમાં રહેલી થઈ જાય છે ||૬||
જે માણસ શ્રેષ્ઠ મુગુટ, કુંડલ, કેયૂર આદિ પ્રતિમાના કરાવે છે તે ત્રણ ભુવનમાં મુગુટ સમાન બનીને જલ્દી શિવસુખ ને મેળવે છે. IIણા
ત્રણ ભુવનના ચૂડાર્માણ રત્ન સમાન, માણસોના ચક્ષુને અમૃત-અંજન ક૨વામાં શલાકા સમાન આ પ્રતિમા જેના વડે દેખાઈ નથી, તેનું મનુષ્યપણું નિરર્થક છે I[૬૮]\ આ પ્રતિમાનો શ્રી સંઘદાસ મુનિ વડે આ લઘુકલ્પ નિર્મિત કરાયો, અને મા૨ા વડે ગુરૂકૃપાથી આ સંબંધ નો કાંઈક લેશમાત્ર ઉદ્ધા૨ ક૨ાયો. [૯]]
આ કલ્પને જે ભણે છે, સાંભળે છે, વિચા૨ ક૨ે છે, તે માણસ કલ્પવાસી દેવલોકમાં નાથ બનીને સાતમા ભવે ર્ઝાિ ને પ્રાપ્ત કરે છે 1/9/1
ગૃહચૈત્યમાં પુસ્તકમાં લેખેલા આ કલ્પને જે પૂજે છે તે લાંબા કાળ સુધી સમ્યક્ત્વને ટકાવી ૨ાખનારો નાક તિર્યંચમાં નિયમા જતો નથી ||૧||
આ કલ્પને દિવસે ભણનારના સિંહ, સમુદ્ર, અગ્નિ, હાથી, રોગ, ચોર, સાપનો ઉપદ્રવ, ગ્રહ, શત્રુ, પ્રેત-વૈતાલ, શાકિની આદિના ભયો નાશ પામે છે ।।૨)ા
ભવ્ય જીવોને પૂર્ણ શોભાવાળું પાણીથી વ્યાપ્ત હૃદય સ્થાને પણ વિલાસક૨ત્નો કલ્પવૃક્ષની જેમ આ કલ્પ વાંછિત આપવા વાળો છે ||૩||
જ્યાં સુધી પૃથ્વીના તળીયે સમુદ્ર-જલરૂપી તૈલવાળો મેરૂપી દીવો મનુષ્યક્ષેત્રને ઉદ્યોતીત કરે છે, ત્યાં સુધી આ કલ્પ જય પામો I[૭૪][
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org