________________
જયઉવીર સઉરિમંડણા
શ્રી મોટા મહાવીર સ્વામીજી
શ્રી શાંતિનાથજી
શ્રી કુંથુનાથજી
શ્રી ગોડજી પાર્શ્વનાથ જિનાલય - સાંચોર
શ્રી મહાવીર સ્વામીજી
શ્રી વાસુપૂજ્યસ્વામીજી
શ્રી ગોડીજી પાર્શ્વનાથ વર્તમાન (સત્યપુર ) સાંચોર તીર્થ ભૂમિ પર “છ” ભવ્યાતિભવ્ય જિનાલયો આભૂષણ સમશોભી રહ્યા છે. આતીર્થ ભૂમિમાં ધર્મબીજનું વાવેતર કર નાર પ.પૂ. તપસ્વી મુનિશ્રી કેશરવિજયજી મ.સા. તથા પ્રશાન્ત મૂર્તિ આચાર્ય દેવ શ્રી કનકે પ્રભુ સુરીશ્વરજી મ.સા.નું વિશેષયોગદાન પ્રાપ્ત થયેલ. તેઓ શ્રીની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર દેવવિમાન તુલ્ય જિનાલયોનું નવ નિર્માણ થયેલ. તેમનાં પ્રભાવે વર્તમાનમાં સાંચોર સંઘ ઉદાર ભાવનાશીલ અને વીર ક્ષેત્ર રૂપે પ્રસિદ્ધિ પામેલ છે. કોટિ કોટિ વંદના ચર મતીર્થકર શ્રી મહાવીર પ્રભુને
આ.રત્નાકર સૂરિ.
Jain Education International
Private & Personal Us Only