________________
શ્રી ઉજ્જયન્ત મહાતીર્થ કલ્પઃ
ગિરિવ૨ ના પ્રદ્યુમ્ન વિહાર = અવતા૨ માં અંબિકા નામનું આશ્રમપદ છે. ત્યાં પીળી પૃથ્વી ઉ૫૨ હિમવાત થવાથી શ્રેષ્ઠ સોનું થાય છે [[]]
ઉજ્યંત ઉ૫૨ જ્ઞાર્નાશલા છે. તેના મૂળમાં પીળી માટી છે. તેનો શાખામૃગ લેપ ક૨ી છાયામાં સુકાવવાથી સોનું બને છે. ।।૨ણ્ણા
ઉજ્યંત ના પહેલા શિખર ઉ૫૨ ચઢીને દિક્ષણ દિશા તરફ ઉત૨વાથી ત્રણસો ધનુષ પ્રમાણવાળુ પૂતિકર નામની ગુફા છે ||30||
૧૬
બિલને ઉઘાડી ને કુશળતાપૂર્વક નજ૨ ક૨ીને ત્યાં આગળ જવું. ત્યાં આગળ બાર દાંડાની વચ્ચે જંબુકૂળ જેવો દિવ્ય ૨૨ છે. ||૩૧||
તે ૨સને પાત્ર માં હજા૨માં ભાગે ધોલવા વડે ચાંદી વીંધાય છે. અને તેનું અવશ્ય અચાનક સુંદ૨ બજા૨ માન્ય સોનું થાય છે ||૩||
કોડિ ભવન ની પૂર્વીદેશા થી ઉત્તર દિશામાં જઈએ ત્યારે ત્યાં તાપસ ભૂમિ દેખાય છે. ત્યાં આગળ પત્થ૨ મય વાસુદેવની મૂર્તિ છે ||33||
તેની ઉત્તર દિશામાં દસ હાથ જઇએ ત્યારે પાર્વતીની પ્રતિમા દેખાય છે, પશ્ચિમ દિશા ત૨ફ્ફ કરેલા મુખવાળી વીંટીથી ૨૫ર્શ ક૨તાં ગુફા ખોળી આપે છે ||૩૪||
નવ ધનુષ અન્દર પ્રવેશ કરીએ ત્યારે, નૈઋત્ય ખૂણામાં શિખો દેખાય છે. ત્યાં હડતાલ અને લાખના વર્ણવાળો ખરેખ૨ સહસ્રવેધી ૨૫ રહેલો છે ||૩૫||
ઉજ્યંત ઉ૫૨ની જ્ઞાનશિલા પ્રસિદ્ધ છે. ત્યાં આગળ પાષાણો છે. તેની ઉત્ત૨ પાસે જમણી બાજુ નીચે ગુહ્યા છે ||૩||
તેના દક્ષિણ ભાગમાં દશ ધનુષ જઈએ ત્યારે હિંગુલ (હિંગળો) વર્ણવાળો શતવેધી ૨૫ છે જે તાંબાને વીંધે છે અને સોનું બનાવે છે, તેમાં કોઈ સંદેહ નથી II3II વૃષભ-ઋષાદિ કૂટોમાં પાષાણનો મોટો સમૂહ છે, હાથીની છાલી = લાદ સાથે તે પાષાણ નો ૨૫ર્શ કરતાં સોનું બને છે [[૩૮]
જિન ભવનના દક્ષિણ દિશામાં તેવું ધનુષ જઈએ ત્યારે જલુ કચ૨ી માટી આવે છે. તિર્યંચ અને મનુષ્ય ના લોહીથી વીંધાયેલી તે માટી તાંબા ઉ૫૨ પડવાથી સોનું થાય છે ।।૩લા
વેગવતી નામની નદીમાં મજ઼શલ (પા૨ા) વર્ણનાં પાષાણો છે. જે તાંબા ને ધમવાથી પાંચ પ્રકા૨ના વેધ ક૨તાં ઝ૨વા માંડે છે અને જલ્દીથી તેનું સોનું બને છે. I[૪]] આ ઉજ્યંત નામના કલ્પને કોડિ બકા પ્રણામ કરીને જે જિનેશ્ર્વ૨ નો ભક્ત વિકલ્પ વિના કરે છે તે ઈર્રીચ્છત સુખને પામે છે. ||૪||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org