________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૩
સિંહ ઉપર બેઠેલી, સોનાનાં વર્ણવાલી, સિદ્ધ-બુદ્ધ નામનાં પુત્રોથી યુક્ત મનોહ૨ આંબાની લંબ ને હાથમાં ધા૨ણ ક૨ના૨ી, એવી અંબાદેવી અહીં સંઘના વિઘ્ન ને દૂ૨ ક૨ે છે ||૧||
શ્રી નેમિનાથ ભગવાનના ચરણ કમલ થી વિત્ર અવલોકન નામના શિખ૨ ને દેખતાં ભવ્યજીવો કૃતાર્થતા (સંતોષ) ને પામે છે ||૧૪||
જાંબવતી નો પુત્ર શામ્બે તથા મહાન યુતિવાળા એવા કૃષ્ણ નો પુત્ર પ્રધુમ્ને આવા ઉંચા શિખ૨ ઉ૫૨ દુષ્કર તપશ્ચર્યા કરી હતી. ||૧૫||
=
વિવિધ પ્રકા૨ની ઔષધઓનાં સમૂહો અહીં આગળ રાત્રે ચમકે છે, અને ઘંટાક્ષર શિલા અને છત્રશિલા ઉંચા સ્થાને શોભે છે. ||૧||
મો૨, કોયલ, ભમ૨ી વિ. સંગીતો થી સુંદ૨ એવા સહસ્રામ્રવન, લક્ષારામવન અને બીજા પણ વનનાં સમૂહો ત્યાં શોભે છે. ||૧૭ણા
એવું કોઈ વૃક્ષ નથી, એવી કોઈ વેલડી નથી, એવું કોઈ ફૂલ નથી, એવું કોઈ ફળ નથી, જે આગળ અભિયુક્ત = અહીં વન ખંડમાં ઉપયોગ વાળા વિદ્વાનો વડે ન દેખાય અને ન જાણે. ||૧૮||
જેણી વડે ૨થનેમિને ઉન્માર્ગ થી સન્માર્ગે લવાયા, એવાં ગુફામાં રહેલા રાજીમતી કોના વડે ન વંદાયા ? ||૧૯||
અહીં આગળ કરાતાં પૂજા, સ્નાન, દાન અને તપ વિ. મોક્ષ સુખના હેતુ માટે થાય છે. ||૨||
દિશાભ્રમથી પણ જો કોઇ આ પર્વત ઉ૫૨ કોઈ પણ આડા, અવળા માર્ગે ચાલતો હોય તો પણ તે ચૈત્ય માં રહેલી સ્નાન કરાયેલી, પૂજાયેલી જિનેશ્ર્વ૨ની મૂર્તિઓ ના દર્શન કરે છે, ][૨૧]|
કાશ્મીરથી આવેલાં રત્ન શ્રાવક વડે કુષ્માંડી અંબિકાદેવીના આદેશથી અહીં લેખમય મૂર્તિના ઠેકાણે પાષાણ ની નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરાઈ. ||૨|| અહીં આગળ નદી, ઝરણાં, કુંડો, ખાણ, વેલડી-લત્તાઓની સંખ્યા ને કયો વિાન જાણી શકે છે ? અર્થાત્ તેની ગણત૨ી ક૨વા કોઈ સમર્થ નથી ||૨||
આ રૂપવાળા, અભિષેક ક૨ના૨ ને મુક્તિદાયક, મહાતીર્થ રક્ષણ કરવા વાળા ચૈત્યોથી અલંકૃત છે, શિખર જેનું એવા ચૈવર્તાગરને નમસ્કા૨ થાઓ ||૨૪||
દેવ અને ઈંદ્રોથી વર્ણન કરાયેલ અને દેવતા સમાન પ્રભા વાળા આ ગિ૨ના૨ ગિરિરાજ જે મા૨ા વડે સ્તુતિ ક૨ાયેલ છે અને જે શ્રેષ્ટ ચાંદી અને સુવર્ણ ર્માિ ની ભૂમિ છે એવો ગિ૨ના૨ ગિરિ તમારા સુખ માટે થાઓ.][૨૫][ એમ ઉજયંત કલ્પ પૂર્ણ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org