________________
શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ
જેમની કીર્તિવડે પાવન કરાયું છે વિશ્વ એવા શ્રી પદ્મનાભ વ. ભાવી જિનેશ્વરો, તીર્થંકરો આ પર્વત ઉ૫૨ સમવસ૨શે ||૧૫]
૨
શ્રી નેમિનાથ ભગવાન ને છોડીને બાકીનાં આદિનાથથી માંડીને વીરપ્રભુ સુધીનાં ત્રેવીસ તીર્થંકો અહીં આગળ સમોસર્યા હતા ||૧૬||
આ અવર્સાપણીમાં પહેલાં અહીં આગળ શ્રીઆદીશ્વર ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે પવિત્ર બુદ્ધિવાળાં એવાં ભરત ચક્રવર્તીએ સુવર્ણ-રૂપ્ય વાળી બાવીસ જિનેશ્વરની પ્રતિમાઓથી યુક્ત અને અંક૨ત્ન થી બનેલી આદિનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત, બાવીશ નાની દેવલિકાઓથી યુક્ત એક યોજન ઉંચુ રત્નમય મોટું જિનાલય બનાવ્યું. ૧૭-૧૮-૧૯૦
બાવીશ જિનેશ્વરોથી પોતાની જેવી પાદુકાઓ હતી તેવી પાદુકાઓની શ્રેણી તથા લેખથી નિર્મિત પ્રતિમાથી યુક્ત જિનાલયની શ્રેણી શોભે છે ।।૨0||
શ્રી બાહુબલી ૨ાજા એ અહીં આગળ મરૂદેવી માતાનું સમવસરણથી યુક્ત જિનપ્રાસાદ કરાવ્યું ||૨||
આ અવર્રાર્પણીમાં પ્રથમ ચક્રવર્તીના પ્રથમપુત્ર જે પ્રથમ તીર્થંકર ના પ્રથમ ગણધ૨ પુંડરીકસ્વામી તે સૌ પહેલાં અહીં આગળ સિદ્ધ થયાં ||૨||
આ તીર્થ ઉ૫૨ મિ-વિનમિ નામનાં વિદ્યાધરેન્દ્ર મહર્ષિ બે કરોડ ઋષિઓ સાથે દ્ધિ ને વર્યા. ||૨૩||
દર્શક૨ોડ સાધુઓથી યુક્ત દ્રાવિડને વારિખિલ્લ વિ. રાજાઓ આ તીર્થ ઉ૫૨ ૫૨મ પદને પામ્યા. ||૪||
આ તીર્થ ઉ૫૨ જય, ૨ામાદિ ત્રણ કરોડની સાથે અને નારદમુનિ એકાણું લાખ મુનિઓની સાથે મોક્ષે પધાર્યા ||૨૫||
સાડા આઠ કરોડ સાધુઓથી યુક્ત શાંબ-પ્રદ્યુમ્ન વિ. કુમારો આ તીર્થ ઉ૫૨ નિવૃત્તિને પામ્યા ||૬||
૧૪ લાખ પ્રમાણવાળી સંખ્યાતી શ્રેણીઓ વડે સર્વાર્થીર્ણાના આંતરે ૫૦ કરોડ લાખ સાગરોપમ સુધીના આદિનાથના વંશમાં ઉત્પન્ન થયેલાં આદિત્ય યશથી માંડી સગ૨ સુધીનાં અસંખ્યાતા ૨ાજાઓ મોક્ષર્ગાતને પામ્યા ||૨૭-૨૮।।
ભ૨તના વંશજ સંયમશાળી, શૈલક, શુકાદિ પુત્રો અહીં આગળ અસંખ્યાત કોડાકોડી પ્રમાણમાં સિદ્ધ થયા. ||૨||
અરિહંતની પ્રતિમાનો ઉદ્દા૨ ક૨ના૨ એવા પાંચ પાંડવો વીશોડ મુનિ અને ૧. ૧૪લાખ મોક્ષે જાય ત્યારે એક રાજા સર્વાર્થ સિદ્ધિમાં જાય આવી ૨ીતે ૫૦ કરોડ લાખ સાગરોપમ સુધી અસંખ્ય રાજાઓ મોક્ષે સિધાવ્યા.
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org