________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૮૩) સ્થાને મહોરાવપૂર્વક પ્રભાવની ક૨તાં, દુષમકાળનાં અભિમાનને નાશ કરતાં, વચ્ચે આવતાં સમરત દેશનાં માણસોને આંખમાં કુતુહલ ઉત્પન્ન ક૨તાં, ધર્મસ્થાનોનો ઉદ્ધા૨ કરતાં, દૂરથી દર્શનની ઉત્કંઠાથી ક્ષોભ પામેલ અંસ્થ૨ રીતે સ્વાગત માટે આવતાં આચાયોનાં સમૂહો દ્વારા વંદાતા, રાજભૂમિનાં મંડણ સમાન અલ્લાવપુ૨ દુર્ગમાં પહોંચ્યા.
ત્યાં આગળ તેવાં પ્રકારની પ્રભાવનાને સહન નહિ કરતાં પ્લેચ્છોએ વિરોધ કર્યો. તે જાણીને તે જ ગુનાં પ્રધાન શિષ્યો રાજસભામંડન, ગુ૨૦નાં ગુણથી અલંકૃત દેહવાળા એવાં શ્રી જિનદેવ સૂરિ એ વિનંતિ કરી કે રાજાવડે બહુમાનપૂર્વક સામે મોકલીને ફરમાનથી સકલ ડૂતક, માંગલિક વસ્તુઓ મંલિકે ગુ૨ને અર્પણ કરી ત્યારે વિશેષથી જિનશાસનની પ્રભાવનાને કરતાં દોઢ માસ ત્યાં રહીને અલ્લાવપુરથી પ્રયાણ કર્યુ.
વળી રાજાએ શ્રી સિરોહી મહાનગરમાં ગુરુ મહારાજની સામે કોમળ ચિનગ્ધ દેવદૂષ્યવત્ર સમાન યશવસ્ત્ર મોકલી તેમને અલંકૃત કર્યા. એટલામાં ગુ૨ મહારાજ હમીરવી૨ની રાજધાનીનાં પાદ૨ પ્રદેશને પ્રાપ્ત થયાં.
આ બાજુ લાંબાકાળથી ભેગાં કે૨લાં Íતનાં શગ વડે સામાં આવેલાં આચાર્યનાં દર્શનના નિમિત્તથી પોતાના આત્માને અમૃતકુંડમાં ૨નાન કર્યા હોય તેમ ધન્ય માનતા આચાર્ય, વ્યંતિ, સંઘ, શ્રાવકના સમૂહ વડે પરિવરેલાં રાજસભાનાં મંડણ-ભૂષણ સમાના યુગપ્રધાન ભાદરવા સુદ-૨ નાં દિવસે રાજસભામાં આવ્યા. તે જ ક્ષણે આનંદથી ભરેલાં નેત્ર દ્વારા જાણે અમ્યુત્થાનનું આચ૨ણ ક૨તાં શ્રી મહમ્મદ પાતશાહે કોમલવાણીથી. કુશલપ્રવૃત્તિ પૂછી. ૨ાજા વડે ગુ૨નાં હાથને નેહપૂર્વક ચુંબન કરાયું. ઘણાં આદરથી ગુ૨૦નાં હાથને હૃદય ઉપ૨ ધારણ કર્યો. ગુરએ તત્કાલ નવાં બનાવેલાં આશીર્વાદ વચન દ્વારા રાજાનાં મનને આશ્ચર્યચકિત કર્યું. મહામહોત્સવ પૂર્વક વિશાળ પૌષધશાળામાં પ્રવેશ કર્યો. અને રાજાએ ગુ૨૦ની સાથે જવા માટે પ્રધાન પુ૨૦ષો, હિંદુરાજાઓ, મહા મલિક, દીના૨ પ્રમુખ આદિને આદેશ કર્યો. લાંબા સમયથી ઉત્કંઠાવાળા લાખો શ્રાવક લોકો પ્રણામ કરવા લાગ્યા.
લાંબા કાળથી દર્શનની લાલસાવાળા નગરલોકો મળ્યા. દેશના પુનિતજનો કુતુહલથી ગુ૨ની સાથે ગયા. ત્યાર પછી બંદનાં સમહૂવડે બિરૂદાવલી કરાઈ. ત્યારે રાજાની મહેરબાનીથી ઘણાં ભેરી, વેણુ, વીણા, માદલ, મૃદંગ, પટુ, પટણ, શંખ, ભૂગલદે ઘણાં વાજીંત્રો દ્વારા દિશાઓનાં અંતરાલને અવાજ વડે પૂરતાં બ્રાહ્મણ વર્ગો વડે વેદધ્વનનાં. પાઠથી ૨સ્તુતિ કરાતાં ગંધર્વો તથા સૌભાગ્યવતી વડે ધવલ મંગલ ગીતો ગવાતાં શ્રી સુલતાન સરાયની પૌષધશાળામાં પહોંચ્યા.
સંઘનાં પુરુષો વડે વર્યાપનકા (વધામણી) મહોત્સવ કરાયો. ભાદ૨વા સુદ 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org