________________
અયોદયાનગરી કલ્પઃ
અયોધ્યાના એકાર્થક નામો જેવી રીતે અયોધ્યા-અવધ્યા-કોસલા, વિનિતા, સાકેત, ઈક્વાક ભૂમિ, રામપુરી, કોસલ એ પ્રમાણે છે.
આ નગરી શ્રી ઋષભદેવ જતનાથ, અંભિનંદન૨સ્વામી, સુર્માતનાથ, અનંતનાથ તથા શ્રી વીરપ્રભુના નવમા ગણધર અચલભ્રાતા ની જન્મભૂમિ છે.
૨ઘુવંશમાં ઉત્પન્ન થયેલાં દશરથ-રામ-ભરતાદિ વિ. નું આ રાજ્યસ્થાન છે. વિમલવાહનાદિ સાત કુલકો અહીં ઉત્પન્ન થયેલા.
શ્રીકૃષભસ્વામીના રાજ્યાભિષેક વખતે યુદ્ગલકોએ કમલનાં પાંદડામાં પાણી લઈ આવ્યા, અને ભગવાનના ચરણોમાં ભિષેક કર્યો. તેથી “આ સજ્જન પુરષો વિનિત છે એ પ્રમાણે ઈદ્ર કહ્યું, તેથી "વિનિતા" એ પ્રમાણે આ નગરીનું નામ પ્રસિદ્ધ થયું.
જ્યાં મહાસતી સીતાએ પોતાની શુદ્ધિ માટે પોતાના શીલબલથી અંગ્રને જેલના પૂ૨ રૂપે કરી દીધો. નગરીને ડૂબાવતા તે જલપૂરથી પોતાના મહામ્ય વડે સીતાએજ ૨ક્ષણ કર્યું.
જે અર્ધભરતની ગોલાકા૨ ભૂમિના મદયે રહેલી છે. અને નવ યોજન વિ૨તા૨વાળી અને બાર યોજન લાંબી છે.
જ્યાં આગળ ૨ામય દેરાસરમાં ૨હેલી ચકેશ્વરીની પ્રતિમા અને ગોમુખ યક્ષ સંઘના વિનને હરે છે.
જ્યાં આગળ ઘર્ઘરહદ (ઘાઘરાઘાટ), સરયૂ નદી સાથે મળી ‘સ્વર્ગ દ્વા૨૧ એ પ્રમાણે પ્રસ્સિદ્ધ પામેલ છે.
જ્યાંથી ઉત્તરદિશામાં બાર યોજન દૂ૨ અષ્ટાપદ પર્વત છે. જ્યાં ભગવાનશ્રી આદિનાથ સિદ્ધ થયેલા. જ્યાં આગળ ભરત રાજાએ સિંહનષધા નામનું મંદિ૨ ત્રણ ગાઉ ઉચું કરાવ્યું હતું. પોત પોતાનાં વર્ણ અને સંસ્થાનોથી યુક્ત ચોવીશ જિનેશ્વરોનાં બિંબો સ્થાપન કર્યા હતા.
ત્યાં આગળ પૂર્વ દ્વા૨માં ઋષભદેવ અજિતનાથ છે. દક્ષિણ દ્વા૨માં સંભવનાથ આદ ચા૨, પશ્ચિમ દ્વા૨માં સુપાર્શ્વનાથ આદિ આઠ, ઉત્ત૨ દ્વા૨માં ધર્મનાથ આદિ દસ જિનબિંબો છે. ભાઈઓના નિમિત્તે સો ૨સ્તૂપો પણ ભરતે કરાવ્યા.
જે નગરીમાં વસનારા માણશો અષ્ટાપદની તળેટીમાં કીડા ક૨તા હતા.
૧.
'સ્વર્ગધ્વા૨' પ્રાચીન ઘાટ તરીકે આજે પણ પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org