________________
જયઉવીર સચ્ચઉરિમંડણ
શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમ : સુકૃત સંચયના સહભાગી, શ્રુતભક્તિના સહયોગી બન્યા શ્રી શ્રી શ્રીમાલ પરિવાર (સાંચોર)
હસ્તીમલ
દિનેશકુમાર
પારસમલ
શામાલાજી જાનુજી
શ્રી પાંચુબહન જાનુજી
પ્રકાશમલ
બાબુલાલ
જબરમલ શ્રુતિભક્તિનાં ઉપાસકો - સ્વ. માલાજીજાનુજી, શ્રીમતી પાંચુબહન માલાજી પુત્ર - શા હસ્તીમલ, પારસમલ, બાબુલાલ, જબરમલ, પ્રકાશમલ, દિનેશકુમાર પુત્રવધુ - અ.સૌ. - સુશીલાદેવી, ઉગમદેવી, ઈલાયચીદેવી, પંખીદેવી, પ્રેમીલાદેવી, નીરૂદેવી, પૌત્ર - વિજય, વિક્રમ, વિમલ, રાકેશ, સંજય, કોશલ
| સમસ્ત શ્રી શ્રી શ્રીમાલ પરિવાર સાંચોર (સત્યપુર) રાજ.) જે પરિવાર સગુરુ નાં સમાગમે શ્રદ્ધાળુ બનવા સાથે દેવ-ગુરૂ-ધર્મનાં ઉપાસક બન્યા. જીવનમાં ઉદાત્તચિત્તે સંપત્તિનો સદુપયોગ કરીને સુકેત સંચય કરી રહ્યા છે. શ્રુતભક્તિમાં વિશેષ રૂચિના કારણે આ પરિવારનું પ્રત્યેક પ્રકાશનમાં સુંદર યોગદાન મળેલ. ભવિષ્યમાં આ શ્રી શ્રીશ્રીમાલ પરિવાર ઉત્તરોત્તર ભાવનાશીલ બને. .
: પ્રકાશક: ડૉ. ચોથમલ ડી. માધાણી
માલવાડા Man Education International For Private & Personal Use Only
www.jainebrary.org