SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Razli સ્તવન ચાવીશી (૭૮૯) (૩૩–૨૧) શ્રીનમિનાથ જિન સ્તવન પ્રેમારે શાંતિ જિણેસરદેવ, અરજ સુણા એક માહુરીજીને ઝરે ! નમિ જિન અમિત આણંદ, રમંદર સમ પ્રીરિમ ગુણે-જીરેજી ! રે ! જેહ વિજયનુપન દ, ચંદન સમ શીતળપણે જી૰૧ા રે! વાદર-સરહંસ, વંશ ઈખ્યાગ સુહૂ કરૂ -જી રે ! કસ'–ભાજન જળ અંશ, જિમ નિલે પી જિનવરૂ−જી॰ ારા રે! નીલકમળ પ્રભુ પાય, લાંછન મિસ સેવા કરે-જી રે! દ્રવ્યરમાના ગેહ, ભાવરમાં આશા ધરે-જી॰ ઘણા ૨! એકવીશમા અકષાય, શિવસખાય લાયક મળ્યા-જી કરે ! પૂરણ થઈ મુજ આશ, આજ મનેરથ સહુ ફળ્યા-જી " છુરે ! દયાનિધિ જિનદેવ, સેવા કરૂ હું તાહરી–જી । અરે ! કહે વાઘજી મુનિને ભાણુ, સફળ કરેન્ચે માહરી–જી ।પા 卐 Jain Education International 卐 (૭૯૦) (૩૩-૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન (દેશી-બિલીની) બાવીસમા નેમી જિષ્ણુ દા, મુખ દીઠે પરમ આણુંદા હા- જિનવર સુખકંદા । ૧ ધાસનું જંગલ. ૨ મેરૂ, ૩ ધૈ, ૪ કાંસાનું વાસણ જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy