________________
•
શ્રી ભાયજી કૃત
માહરે તુમણુ' પ્રીતડી હા ! રાજ !
તુ તે સદા વીતરાગ હા-મન॰ । ભિન્ન સ્વભાવ તે કિમ મિલે હા ! રાજ !
ઈમ નહી. પ્રીતિના લાગ હૈ-મન ફા હું... માહે મુક્યો ઘણું હા ! રાજ !
તું નિરમાહી ભજ્જત હા-મન ।
તું સમતા—સુખ સાગરૂ હા ! રાજ !
હું જગ મમતાવત હૈા- મન॰ llll હું જડ-સગે રંગીએ હા ! રાજ !
તું ચિદાનંદ–સ્વરૂપ હૈ-મન૦ ૨ ભવ-તૃષ્ણા મુજને ઘણી હૈ ! રાજ !
તું શીતળ જગ-ભૂપરે–મન॰ usu ઈમ બિહુ ભિન્નપણાથકી હા ! રાજ !
કિનૈ એક તાન મિલાય હા-મન । સ્વામી–સેવક અંતરે હા ! રાજ !
કિમ લહું ! સ્વામી ! પસાય ?-મન૦ ગા પણ ભક્તિ નિર્મળ કરી હા ! રાજ !
અહર્નિશ કરૂ. તુમ સેવરે-મન॰ ।
આશ્રિત જાણી સગ્રહા ! રાજ !
તુમ નાથે હું સનાથ છું રાજ !
卐
પાર ઉતારે! દેવ હા-મન॰ ાદા
વાઘજી મુનિના ભાણને હા ! રાજ !
Jain Education International
•
ધન્ય ગણુ અવતાર ! હા-મન॰ t
ભક્તિ-સ્
આપે। શિવસુખ સાર હા-મન॰ શાળા
5
For Private & Personal Use Only
線
www.jainelibrary.org