________________
સંપાદક સકલિત
ભક્તિ–રસ ઉપાસક-દશાંગ અંતગડ, અનુત્તરાવવાઈ રે ! પ્રશ્ન-વ્યાકરણ વિપાક વખાણું, અંગ અગીયાર હાઈ રે
–સાંભળજે. મારા ઉગવાઈ રાયપરોણી સુંદર, છત્રાભિગમ રસાળ રે પન્નવણું છત્રીશ પદ સુણતાં, પાપ ગયા પાયાલ રે
-સાંભળજે કા સૂર પુનત્તિ, ચંદ પનત્તિ, જે ભૂપનત્તિ વિચાર રે નિરયાલી ને ક૫વહિંસાને, સંસને પુફિઆસારશે
સાંભળજે – પા પુફિચૂલિયા વહનિદશા એ બાર ઉપાંગ ઉદાર રે ચઉશરણ આઉર પચ્ચક્ખાણ, ભક્તપરિન્ના સંથાર -
–સાંભળજે. – દા તદુલ વિયાલ ચંદરવિજજા,મહાપચ્ચકખાણ સુભાવે રે દેવિંદ થઈ ને મરણું સમાધિ, ગણિવિજજા દિલ ભાવે રે
–સાંભળજે. શા આવશ્યક, દશવૈકાલિક તિમ ઘનિયુકિત ખંડ ૨ ઉત્તરાધ્યયન છત્રી અજઝયણ, વીરની અંતિમ ઉતિ રે
–સાંભળ૦ ૮ ચાર મૂલસૂત્રોએ ભાખ્યા, નંદી અનુગ દ્વાર રે ! સવિ આગમ સરવાળો જેમાં,
નય-નિક્ષેપ નિસ્તાર રે.-સાંભળજે. પલા બૃહત્ક૫ નિશીથ દશાશ્રુત, મહાનિશીથ વ્યવહાર રે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org