SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાયજી કૃત અનુક્રમે ચઢતે રૂપ વિદીત, તેહથી અધિકેરે તેહથી અધિક રે સાધુ વિનીતરે-પ્રભુ॰ નાપા જે કાઈ ચઉદહ પૂરવ ધાર, આતમલબ્ધિ તણે અનુસાર, ! વિચે આહારકતનું સાર, તે તે રૂપેરે તે તે રૂપેરે તેજ અપારરે પ્રભુ॰ તારા॰ ltl એહુથી ગણધર રૂપ રશાળ, તેહથી રૂપ અનંત વિશાળ ! જેની ઉપમા નહિ' ત્રિઝુ'કાળ, એહવું પ્રભુનુ' રે ૩૮ એહવુ' પ્રભુનુ' રે રૂપ દયાળ?-પ્રભુ॰ તારા॰ રાણા જગમાં મનેાહર પુગળ જેહ, જેથી નિપજ્યું પ્રભુનું દેહ ! જાણું છતમાં તેટલા તેહ, જેણે ીજોરે જેણે ખીજોરે નહી ગુણગેહર-પ્રભુ॰ તારા ઘટા રૂપ અનંતુ તુમ જિનરાય, તે મેં કિમ વરણુ* જાય ! પામી વાઘજી મુનિ સુપસાય, જૈિન ચૌદમા રે જિન ચૌદમા ભાણચંદ્ર ગાયરે—પ્રભુજી તારા મા 455 ભક્તિ-રસ 卐 (૭૮૩) (૩૩–૧૫) શ્રીધનાથ જિન સ્તવન (દીઠીહા પ્રભુ દીઠી મૂરત તુષ્ટ-એ દેશી) ફળિયા ! હા ! પ્રભુ ! ફળિયા મનારથ મુજ્જ, મળિયા હા ! પ્રભુ ! મળિયા ધમ જિનેશ્વરૂજી ઉરણ હા ! પ્રભુ ! પૃથવી ઊરણ કીધ, પૂરણ હા ! પ્રભુ ! આશાપૂરણ સુરતરૂજી ઘા આપે હા ! પ્રભુ ! આપે સવિ સુખ રિદ્ધિ, થાપે હા ! પ્રભુ ! થાપે નિપદ લેાકનેજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy