________________
૭૬૮
સંપાદક કવિત ભક્તિલાજ જિનશજ અબ દાસની તે શિર,
અવસર મેરૂં લાજ પાવે છે પંડિતરાય કવિ-ધીરવિમલ તણા
સીસ ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે-તાર૮
(૧૪૬૯) શ્રી નેમિનાથ- જન સ્તવન (૬૨-૨૨)
(તીરથની આશાતના નવિ કરીએ–એ રાગ) શિવાનંદનકું ખેલાવે હરિગરી,
હારે હરિગોરી ખેલાવે હરીફ હારે સરવરીયાને તીર
નેમકુંવર કંડે પડી હરિરીશિવા. ૧ કેસરીયા વાઘા ધરી હરિ પાસે,
હારે હરિ પાસે જે ફૂલવાસે; હાંરે ફૂલ વાસે રે જળવાસે,
હરે રાધા સહુ સાથ
–નેમકુમર ખેલાવતી તિહાં હારી-શિવા. ૨ નેમ-નગીના નાથજી હોરી ખેલે,
હરે હરી ખેલે રસીયા ખેલે છે હારે રંગભરી ભરી કચેલે
હારે ઝમ ઝોલે નેમ
કેશવ કેસુડા ભરી રસ ઘોળે-શિવા૦ ૩ ફાગ રાગ ૨સ રીતસે ગીત ગાવે,
હાંરે ગીત ગાવે તાન બજાવે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org