SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદક સ`કલિત ભક્તિ રસ (૧૪૬૭) શ્રી ધનાથ-જિન સ્તવન (૬૦-૧૫) ( રાગ રામગિરી ) ( ધર્મ –જિનવર દરિસણ પાયા, પ્રબલ-પુણ્યે આજ રે । માનુ` ભવ-જલરાશિ તરતાં, જયુ" જંગી જહાજ રે-ધમ ॥૧॥ સુકૃત-સુરતરૂ સહેજે ફળીએ, કુરિત ટળ્યેા વેગ ૨ । ભુવન પાવન સ્વામી મિલ્યે, ટાલ્યા સકલ-ઉદ્વેગ રે-ધમ॰ રા નામ સમરૂ' રાત-દીહા, પવિત્ર જિઢા હાઈ રે । ૭૬૬ ફરી ફી મુજ એહ ઇહા, નેહ નયણે જોઈ રે-ધમ ૦ ૩૫ તુર્કી માતા તુંહી ત્રાતા, તુહી ભ્રાતા સયણુ રે । તુહી સુરતર્ફ તુ હો સદ્ગુરૂ, નિસુણી સેવક-યણુ રે-ધમ ૦ ॥૪॥ આપ વિલસા સુખ અનંતા, રહ્યા દુઃખથી દૂર રે । ઇણિપરે કિમ શાભશેા ? કરા દાસ હુન્નુર રે-ધ૦ ઘા એમ વિચાર્મી ચરણ-સેવા, દાસને ઘો દેવ રે । જ્ઞાનવિમલ-જિણ ૬ ધ્યાને, લહે સુખ નિત્યમેવ-રે ધર્મ ૦ ॥૬॥ (૧૪૬૮) શ્રા શાંતિનાથ-જિન સ્તવન (૬૦-૧૬) ( રાગ-ધન્યાશ્રી કડખા) તાર ! મુજ તાર ! તાર! જિનરાજ તુ, આજ મેં તેહિંદીદાર પાયા । સકલ-સપત્તિ મિલ્યે આજ શુભ દિન વચ્ચે. સુરમણિ આજ અણુચિત Jain Education International આયે.તાર॰ ॥૧॥ તહરી આણુ હુ શેષષરે શિર વહુ, નિરાતે હૃદા હું રહું ચિત્ત શુદ્ધિ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy