________________
૭૫૮
સંપાદક સંકલિત
ભક્તિ-રસ
(૧૪૬૦) અજિતનાથ જિન–સ્તવન (૬૦-૨) અજિત-જિન! તુમશું પ્રીતિ બંધાણી-અજિત છે જિતશત્રુ-નૃપનંદન નંદન,
ચંદન-શીતલ વાણું-અજિત ૫૧ માત–ઉધર વસતે પ્રભુ! તુમચી, અચરિજ એજ કહાણું ! સંગઠ–પાશે રમતે જી,
પ્રીતમ વિજયા-રાણું-અજિત રામ તું નિરંજન રંજન જગન્જન,
તુંહી અનંત-અણખાણ પરમાનંદ પરમપદ-દાતા,
તુજ સમ કે નહી નાણ-અજિત ૩ ગજ-લંછન કંચન-વન એપમ, માનું સેવન-પિંગાણું તુજ વદન પ્રતિબિંબિત શેભિત,
વદન સુ–ઇન્દ્રાણી-અજિત મજા અજિત-જિનેશ્વર!કેશર-ચરચિત, કેમલ કમલસમ-પાણી પાનવિમલ-પ્રભુ-ગુણ-ગણું ભણતાં,
. શિવસુખ–રયણની ખાણી-અજિત પાપક
(૧૪૬૧) શ્રી સંભવનાથ-જિન સ્તવન (૬૦-૩) સાહિબ! સાંભળે રે ! સંભવ ! અરજ અમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તુમારી છે ૧ આનંદ આપનારા, ૨ હાથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org