SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૧ ઝરણું સ્તવન–ચોવીશી ૭૪૧ (૧૪૪૦) સ્તવન–૬ (૫૯-૬). જિjદા! વો દિન કયું ન સંભારે? સાહિબ! તુહ-અહુ સમય અનંતે, એકઠા ઈ સંસારે જિમુંદાળ ને ૧ છે આપ અજર-અમર હાઈ બેઠા, સેવક કરીય કિનારે મોટા જેહ કરે તે છાજે, તિડાં કુણ તુમ્હને વારે-જિ. ૨ ત્રિભુવન-ઠકુરાઈ અબ પાઈ કહે ! તુહ કે કુણ સારે? આપ ઉદાસ-ભાવમેં આયે, દાસકું કયું ન સુધારે?-જિછે ૩ ૫ તુ હી તુંહી તુંહી તુંહી તુંહી જે ચિત્ત ધારે છે ચાહ હેતુ જે આપ સભાવે, ભવ-જલ પાડ ઉતારે-જિ૦ | ૪ | જ્ઞાનવિમલ-ગુણ પરમાનંદ, સકલ સમીહિત સારે છે માહા-અત્યંતર ઈતિ-ઉપદ્રવ, અહિયણ દૂર નિવારે-જિ૦ | ૫ | (૧૪૪૧) સ્તવન-૭ (પ૯-૭) જબ જિનરાજ કૃપા હેવે, તબ શિવસુખ પાવે છે અક્ષય અનુપમ સંપદા, નવનિધિ ઘરે આવે છે એસી વસ્તુ ન જગતમાં, જિણથી સમતા આવે છે સુરતરૂ-વિ-શશી પ્રમુખ જે, જિન-તેજે છિપાવે–જબ૦ મે ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy