________________
૭૩૪
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ-રસ પાઈ અદ્ભુત કલા કોઈ લેવગુત્તર,
ચરિત વિ–સશપણે થિર વડાઈ-સકલ૦ ૩ દર્શન–જ્ઞાન–ચારિત્ર–આવરણથી,
એક માંહે એક નહીં ભેદ ભાવે ! થાનકે ભેદ તે દ્રવ્યથી દેખીચે, એકયતારૂપ ગતરૂપ ભાવે
પ્રવૃત્તિથી નિવૃત્તિ તે ધર્મ પાવે-સકલ૦ ૪ જે મહાદેવ પરબ્રહ્મ વર શંકર, જેહ પુરૂષોત્તમે વિશ્વરૂપી ! એહ પર્યાયથી નામ પરધ્યાનના,
યેય ગુણ-ગેય મહિમા–અરૂપ–સકલ૦ પા તીર્થકર વીર્યધર શૈર્યધર જગત જન,
તારવા વાસના-મૂલ હેતે ! અપરથી તેહ ગુણ ભિન્ન તે દેખીચે,
સ્વ–પરમત–વય મધ્યસ્થ ચેતે-સકલ દા પરમ–મંગલતણું મૂલ એ હેતુ છે,
જ્ઞાનવિમલાદિ ગુણ સહજ-ભાવે ! -ધર્મભાવે કરી ધર્મ આરાધતાં,
પરમ આણંદમય અખય થાવે છે દુષ્ટ દુશમન સવિ દુરિ જાવે,
જીત નિશાણ જગમાં વજા-સકળ૦ Iળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org