________________
૭૨૬ શ્રી જ્ઞાનવિમલ મ. કૃત
ભક્તિરસ વચન-અગોચર ચરિત પવિત્ર ગુણ,
તુમચી અનંતી શકિત હૈ-સુણે મુગતિ પદા તુમ સેવા-સેવા-રસ પીવત,
મેરો મન–અલિ મસ્ત હૈ-સુર મુગતિ પાછા જ્ઞાનવિમલ-પ્રભુ-નામનું ચિંતન,
એહી પરમ-નિધિ વસ્તુ હૈ-સુણે મુગતિ ૮
(૧૪૨૫) સ્તવન–૧૫ (૫૮–૧૫) સમવસરણ સુખ દેત હૈ, સુણે ભવિકા –કે!સમ. સુકત-સુ-બીજકો ખેત હૈ, સુજ્ઞાની-કે! સમ ! પ્રણમત સુર-નર-મુકુટ-રત્નરૂચિ,
ભાસિત ! ભુવન-ઉદ્યત હૈ-સુજ્ઞાની. ૧ સમવસરણે નિરખી નવિ હરખે,
ભાવ થકી અ– ચેત હૈ-સુજ્ઞાની, પારા શિવ-સુખ કમલાહર-મેલાવણ,
એહી સાચા સંકેત હૈ-સુજ્ઞાની ૧૩ જગ-જીવન જગ-નાયક બેઠત,
પરખંદા બાર સમેત હૈ-સુજ્ઞાની જા અમૃત-અંજનપરે તિ-પ્રકાશક,
સુદશ સુરાગ-જન-નેત હૈ-સુજ્ઞાની, પા ૧ મનરૂપ, ભ્રમર, ૧ ચેતના વગરના=જડ, ૨ મોક્ષ-સુખરૂપી લક્ષ્મીના ઘર સ્થાનને મેળવવા, ૩ સમ્યગદષ્ટિવાળા સારા રાગવાળા જનના નાયક,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org