________________
ઝરણાં
૭૨૩
સ્તવન-વશી (૧૪૨૨) સ્તવન-૧૨ (૧૮–૧૨)
(રાગ-ધનાશ્રી) આજ સફલ દિન મુજ તણે એ,
દીઠા શ્રી ભગવંત, અનંત-ગુણકરૂ એ ના હરખે નયન-ચકરડા એ,
નિરખી પ્રભુ-મુખચંદ, કલાગુણ-પરિવયું એ મારા દીઠા દેવ ઘણું ઘણું છે,
પણ તે નવે ચિત્ત તે, પ્રતિ કિહાં બને? એ રા જે હીરાને અહીં પારખે છે,
તે કિમ કાચે સાચ-ધરીને સંગ્રહે એ જ -તુજ મુખ-મુદ્રા ભાવતા એ,
વિચરતા જિનરાજ-પરે તે સાંભરે એ પા જિણ પરે દેશના દેવતા એ,
સમરું મનમાં તેહ-પ્રભો ! તુહુ દરિશને એ દા તુમ્ય દરિસણ વિણ હું ભમે એ,
કાલ અનંત અનંત-કુપ હવે કીજીએ એ પણ તુમ્ય દરિસથી ઉજવું એ,
સમકિત વિશ્વાવીશ-લહું મેં કલિયુગે એ તો સતયુગથી કલિયુગ ભલે એ,
લહું સમકિત મંડાણ, જિહાં તું એલખે એ ભલા મેરૂ થકી મરુધર ભલે એ,
જિહાં સુરતરૂની છાંય, લહીજે સુખકરૂ એ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org