________________
ઝરણાં
સ્તવન–વીશી
૬૯૩ (૧૩૯૫) (૫૭-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિનસ્તવન
(જિકુંદ રાય રે–એ દેશી) આજ શંખેશ્વર-જિન ભેટીએ,
ભેટતાં ભવ-દુઃખ-નાશ-સાહિબ મેરા રે ! જે અશ્વસેન કુલ ચંદ્રમા,
માતા વામા-સુત પાસ-સાહિબ, આજ. ૧ -ભક્ત-વત્સલ જન-ભયહરૂ, હસતાં હણીયા ખટ હાસ્ય–સા. દાનાદિક પાંચને દુહવ્યા,
ફરી નાવે પાસની પાસ-સાહિબ, આજ મારા કરી કામને કારમી કમકમી,
મિથ્યાત્વને ન દઉં માન-સાહિબ ! અવિરતિને પતિ નહિ એક ઘડી,
અ-ગુણ અલગું અજ્ઞાન-સાઇ આવે નિંદક નિદ્રાને નાશવી, મૃત-રાગને વેગ અપાર રે–સાહિબા એક ધકકે દ્વેષને ઢોલિયે,
એમ નાઠા દેષ અઢાપ–સાહિબ આજ મા નવલી અસર મેહ મમત ગયે,
અરિહા નિરીહા નિરદોષ–સાહિબ ! ધરણેન્દ્ર કમઠ સુર બિંદુ પરે,
તલ-માત્ર નહિ તેસ -રાસ-સાઠ આજ પા અચરિજ સુણજે એક તેણે સામે
શત્રુને સમતિ દાય –સાહિબ ૧. ખરાબ, ૨. જરાપણ, ૩. રામ ૪. દ્વેષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org