________________
ઝરણાં
સ્તવન–ચાવીશી
;&
(૧૩૯૨) (૫૭–૨ ૩૪) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મુતિ મુજ મન ભાવી રેમનમેાહના જિનશયા ! સુર-નર-કિન્નર ગુણ ગાયા રે-મનમાઢના જિનશયા જે દિનથી મૂરતિ દીઠી,
તે દિનથી આપદા નીકી ફૈ-મન૦ ૫૧)
મટકાલુ સુખ સુપ્રસન્ન,
દેખત રીઝે ભવિ મન્નર-મન ધ
સમતા-રસ કેરાં કચાળાં,
નયણે દીઠે રગ-રાળાંરે-મન॰ ારા
હાથ ન ધરે હથિયાર,
નહિ જપમાળાના પ્રચાર ફૈ-મન૦ | જેથી ઉપજે સર્વ કામા રે-મન૦ ૫૩lk
ઉત્સંગે ન ધરે કરવામાં,
ન કરે ગીત-નૃત્યના ચાળા,
એ તે પ્રત્યક્ષ નટના ખ્યાલા રૈ-મન !
ન બજાવે આપે વાજા,
ન ધરે વસ્ત્ર ૩જીરણુ ૪સાન્ત' રૈ-મન॰ !ઝાદ ઈમ મૂરતિ તુજ નિરુપાધિ,
વીતરાગપણે કરી સાધી ૨-મન॰ !
કહે માનવિજય ઉવજ્ઝાય,
મેં અવલખ્યા તુજ પાયા ?-મન૦ uk 3
૧ દૂર, ૨ સ્ત્રી, ૩ જુનાં, ૪ નવાં,
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org