________________
૬૮૨
- સંપાદક-સંકલિત
ભક્તિ-રસા જે કહે જિન-પૂજા નવિ કીજે,
તેહનું નામ ન લીજે -શ્રી પાસે Rવઝા રાણીને સુત પુજ, જિમ સંસાર ન પૂજે રે ભવ-જલ-તારક કષ્ટ-નિવારક,
નવિ કોઈ એહવે જે –શ્રી. ઝા શ્રી કીતિવિજ્ય ઉવજઝાયને સેવક,
વિનય કહે પ્રભુ સેવે રે ત્રણ તાવ મનમાંહી અવધારી,
વંદે અરિહંત દેવ –શ્રીપપા
(૧૩૮૬)(પ૭–૨૨) શ્રી નેમિનાથ-જિન-સ્તવન કામ સુભટ ગયે હારી–થાંશું કામ. ! ૧રતિપતિ આણ વસે સૌ સુર–નર,
હરિહર-બ્રહ્મ મુરારિ રે–ચાંશું. ૧ ગોપીનાથ વિગોપિત કીને, હર અર્ધા ગિત નારી ! તેહ અનંગ કી ચકચૂરણ,
એ અતિશય તુજ ભારી રે–થાંશુંમારા એ સાચું જિમ નીર-પ્રભાવે, અગ્નિ હેત સવિ છારી તે વડવાનલ પ્રબલ જબ પ્રગટે,
તબ પીવત સવિ વારિ રે-થાંશું છે ૨ પ્રભુજીની માતાનું નામ, ૧ કામદેવ, ૨ વિષ્ણુ, ૩ મહાદેવ, ૪ બ્રહ્મા ૫ કૃષ્ણ, ૭ વિડીબત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org