________________
૬૮૦
સંપાદક-સંકલિત
ભક્તિ-રસ પ્રારથતા રહે વિલવતા રે,
એ કુણ કહીએ ન્યાય ?-જિને, તું. ૧૪ સંબંધ પણ તુજ-ભુજ વિચે રે સ્વામી-સેવક ભાવ છે માન કહે હવે મહેરને રે.
ન રહ્યો અજર પ્રસ્તાવ-જિને. તું પા
(૧૩૮૪) (૫૭-૨૧૪) શ્રી નમિનાથ-જિન સ્તવન પરમ રૂપ નિરંજન, જન મન રંજ-લલના, ભકત-વચ્છલ ભગવત, તું, ભવભવ ભંજ-લલના ! જગત-જંતુ-હિતકારક, તારક જગધણું-લલના, તુજ પદ પંકજ-સેવ, હેવ મુજને ઘણી-લલના ૧ આવ્યે રાજ ! હજુ૨, પૂરણ ભગતિ ભર્યો-લલના, આપે સેવના આપ, પાપ જિમ સવિ ટળે-લલના ! તુજ સરીખા મહારાજ મહેર જે નહિ કરે-લલના, તે અમ સરીખા જીવનમાં,
કારજ કીમ સરે?-લલના છે ૨ જગતારક જિનરાજ ! બિરુદ છે તુમ તણે લલનાઆપ સમક્તિદાન પરાયા મત ગણે-લલના છે સમરથ જાણ દેવ, સેવના મેં કરી-લલના, dહીં જ છે સમરથ, તરણું–તારણતરી-લલના ૩ મૃગશિર-સિત-એકાદશી, ધ્યાન શુક્લ ધરી-લલના, ઘાતી-કરમ કરી અંત કે, કેવલ–શ્રી વરી–લલના ! ૮ માગણી કરનારા, ૯ રોતા રડતા, ૧૦ ગ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org