________________
સંપાદક-સંકલિત
ભક્તિ–રસ
ધ્યાન અરૂપી તે સાંઈ અરૂપી,
ભક્ત ધ્યાવત તાના-તૂના-ક્ષણે પા અનુભવ–રંગ વધે ઉપગે,
ધ્યાન–સુ–પાનમેં કાકા-ચૂના ક્ષણ ! ચિદાનંદ ઝકઝોક ઘટાસે,
શ્રી શુભવીરવિજય પઢિપુના-ક્ષણ૦ દા
(૧૩૭૪) (૫૭-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન શાતિ-જિનેશ્વર સાહિબા ! રે, શાંતિ તણા દાતાર અંતરજામી છે ! માહરા રે,
આતમના આધાર–શાંતિ. ૧ ચિત્ત ચાહે પ્રભુ! ચાકરી રે,
મન ચાહે મળવાને કાજ | નયણ ચાહે પ્રભુ નિરખવા રે,
ઘો! દરિશન મહારાજ-શાંતિ મારા પલક ન વિસરી મન થકી રે, જેમ મારા મન મેહ : એક–પણે કેમ રાખીયે રે?
જ કપટને નેહ-શાંતિ. ૩ નેહ-નજરે નિહાળતાં ૨, વાધે બમણે કવાન . અખૂટ ખજાને પ્રભુ! તાહરે રે,
દા િવંછિત-કાન-શાંતિ. જા ૧ મોરના, ૨ એક તરફી, ૩ અનુરાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org