________________
ઝરણાં
સ્તવન-ચોવીશી
૬૫૭
૫૭
બાર ઉઘાડે યુગતિનાં રે, બારસને જિનરાય છે કીતિ વિજય ઉવજઝાયને રે,
વિનયવિજય ગુણ ગાય-ભવિક–જા
પા
(૧૩૬૪) (૫૭–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(ઉવાજી કહીઓ બહુરી-એ દેશી) પ્રભુજી! મુજ અવગુણ મત દેખે રાગ-દશાથી તું રહે ન્યારે, હું રાગે મન વાણું , –રહિત તું સમતા-ભીને,
દ્વેષ–મારગ હું ચાલું–પ્રભુજી મા મેહલેશ ફરો નડી તુમહી, મેહ-લગન મુજ પ્યારી ! તું અ-કલંકી કલંકિત હું તે,
એ પણ રહેણી ન્યારી–પ્રભુજી મારા તુહી નિરાશ-ભાવ પદ્ય સાધે, હું આશા-સંગ વિલુ તું નિશ્ચલ હું ચલ, તું છે,
હું આચરણે ઉંધે-પ્રભુજી કા તુજ સવભાવથી અવળા માહરા, ચરિત્ર સકળ જગે જાણ્યા એવા અવગુણ મુજ અતિ ભારી,
ના ઘટે તુજ મુખ આણ્યા-પ્રભુ પ્રેમ નવલ રે હૈયે સવાઇ વિમલનાથ સુખ આગે ! કાંતિ કહે ભવ–શન ઉતરાતાં,
તે વેળા નવિ લાગે-પ્રભુ પા
૪૨ Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org