________________
ઝરણું
સ્તવન–ચોવીશી
૬૨૭
નંદાવર્ત વિરાજે અંક,
ટાળે પ્રભુ ભવ-ભવના આતંક-સાહિબ ! એક સહસર્ફે સંયમ લીધ,
કનક-વરણ તનુ જગત પ્રસિહ-સાહિબ૦ | સમેતશિખર ગિરિ સબળ ઉછાહ,
સિદ્ધિ વધૂને કર્યો રે વિવાહ-સાહિબ પ્રભુના મુનિ પચાસ હજાર,
સાઠ સહસ સાધવી પરિવાર–સાહિબ૦ ૩ ચહેંદ્ર પ્રભુ સેવાકાર,
ધારિણું શાસનની કરે સાર–સાહિબા | રવિ ઉથે નાસે જિમ ચેર,
તિમ પ્રભુના ધ્યાને કરમ કોર-સાહિબ કા તું સુરતરૂ ચિંતામણી સાર,
તું પ્રભુ-ભગતે મુગતિ દાતાર-સાહિબ ! બુધ જશવિજય કરે અદાસ,
દીઠે પરમાનંદ વિલાસ-સાહિબ, પા
(૧૩૩૭) (૫૬-૧૯) શ્રી મલિલનાથ-જિન સ્તવન
(પ્રથમ શેવાળ તણે ભવે છ–એ દેશી) મિથિલા નગરી અવતર્યો, કુંભ નૃપતિ-કુળ નાણા રાણી પ્રભાવતી ઉર ધર્યો, પચવીશ ધનુષ પ્રમાણ
-ભવિક જન વંદે મહિલનિણંદ
૧ લંછન,
૧
સૂય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org