________________
ઝરણાં
સ્તવન–વીશી
૬૨૩
મેટાને મોટા કરે, એ તે જગતની રત–લાલ રે નાના જે મોટા કરે,
તે તુહ પ્રેમ-પ્રતીત–લાલ રેશ્રી ઠા ગુણ-અવગુણ નવિ લેખ, અંગીકૃત જે અ-મંદ-લાલ રે ! કુટિલ કલંકી જિમ વહ્યો,
fઇશ્વર શોષે ચંદ-લાલ રે–શ્રી પા અવગુણુએ પણ એળગ્યે, ગુણવંત તું ભગવંત-લાલ રે ! નિજ સેવક જાણ કરી,
જે સુખ અનંત–લાલ રે–શ્રી. હા ઘણી શી વિનતી કીજીયે, જગજીવન જિનનાહ-લાલ રે નયવિજય સેવક કીજીયે,
અંગીકૃત–નિરવાહ-લાલ -શ્રી
(૧૩૩૩) (૫૬–૧૫) શ્રી ધર્મનાથ–જિન સ્તવન
(એક દીન પુંડરીક ગણધરુ-રે લાલ-એ દેશી) રતનપુરી નગરી હુઓ રે લોલ,
લંછન વા ઉદાર–મેરે પ્યારે રે ભાનુ-નૃપતિ કુળ-કેશરી રે લોલ,
સુત્રતા-માત મહાર–મેરે પ્યારે રે–
-ધર્મ જિનેસર ધ્યાઈયેં રે લાલ. પા આયુ વશ્ય દશ લાખનું રે લોલ,
' ધતુ પણુયાલ પ્રસિદ્ધ–મેરે પ્યારે રે જ વાં, ૫ કલંક વાળ, ૬ મહાદેવના માથે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org