________________
૬ ૦૪
શ્રી જિનહર્ષજી મ. કત ભક્તિ(૧૩૧૧) (૫૫–૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(રાગ-૫૨જીયો) હાલા થારા મુખડી ઉપર વારી અરજ સુણજે એક મારી,
કાંઈ તમને કહું છું વિચારી–હાલા૧ આઠ પર ઉભે થકે રે, સેવા કરૂં તુમારી છે અંતરજામી ! સાહિબા ! કાંઈ,
લેજે ખબર હમારી–હાલાતેરા સુંદર સુરત તાહરી ૨, લાગે પ્રેમ પિયારી સાત ધાત ભેદી કરી,
કાંઈ પડી હૈયા-ઝારી-વ્હાલા. ૩ સ્વામી અનંત કુમારડા રે, ગુણ અનંત અપારી ! કહે જિનહર્ષ સંભારજે,
કાંઇ મત મુકે! વિસારી–હાલા૪
(૧૩૧૨) (૧૫-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(રાગ-વસંત) ભજ ભજ મન ! પનરમો જિર્ણદ
ભવ-ભવને નિવડે કંદ, ભજ ! જાકુ સેવે સુર-નર ઈદ, દરસન દેખે પામે આનંદ ઉલસે મન જેસે ચકેર ચંદ
કાટે દુઃખ કઠેર કરમ કુંદ-ભજ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org