________________
૬૦૨
શ્રી જિનહર્ષજી મ. કૃત ભક્તિ–રસ પિતાને જાણ કરી છે !, ઘો મુજ પૂંઠે હાથ ! કહે જિનહર્ષ મીધે હવે,
સાચો શિવપુર–સાથ-શીતલ૦ ૩
(૧૩૦૮) (૫૫-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(રાગ-કાફી) શ્રેયાંસ-જિનેસર મેરે અંતરજામી છે એર સુરાસુર દેખી ન રીઝે,
પ્રભુ–સેવા જે પામી, શ્રેયાંસ૧ રંકનકી કુણ આણ ધરે? શિર, તજી ત્રિભુવનને સ્વામી દાખ ભાંજે છિનમાંહી નિવાજે,
શિવ-સુખ ઘ શિવગામ-શ્રેયાંસ, મેરા કયા કહીયે? તેમશું કરુણા–નિધિ , ખમજો મેરી ખામી છે કહે જિનહષ પરમ–પદ ચાહું,
અરજ કરૂં શિરનામી-શ્રેયાંસ૦
(૧૩૦૯)(૫૫-૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી-જિન સ્તવન
(રાગ-મહાર) હ! જિનવરજી! અબ મેરે બની આઈ . ઓર સકલ સુરકી સેવા તજી,
એકશું લય લાઈ-હોટ ના વાસુપૂજ્ય-જિનવર વિષ્ણુ ચિત્ત મેં, ધારૂં એર ન કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org