________________
૫૯૪
શ્રી જગજીવતજી મ. કૃત ભક્તિ-રસ (૧૨૯૭) (૫૪–૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન
(ઢાળ-ગરબાની) " (હાં રે મુને ધરમ જિદશું એ દેશી) હાં રે વાલે ! વીર-જિસ શિવસુખને દાતાર જે,
અનુભવ-રસને સાગર ત્રિભુવનને ધણું રે લે છે હું તે કાર અનંતે ભમતે ભવનિધિ માંહિ જે, . પૂરણ સુતે જાણી વાણી જિનતણી રે લે. આ હાં રે પ્રભુ! જિન નિરખ્યાથી ના બીજા દાયજે,
હરિ-હર બ્રહ્મ પુરંદર દેવા ઈણ મહી રે લે પ્રભુ વીર–ગુણ રણે રીઝયું મારું મનજે,
દેવ અનેરા મન ભિંતર રાચું નહી રે લે. મારા શુદ્ધ-ધરમ ન જાણે નય–ઠાણે પરિમાણ,
વાતલડી વિગતા લીયે જગ–જન ભેલવ્યા રે લે ! જિન પરમ–અહિંસક ભાર વિના નહિ સિદ્ધિ છે,
( બાહ્ય-નિમિતે રાચી આતિમ રોલ રે લે. ૩ પ્રભુ પંચમ-આરે દક્ષિણ ભારત મઝારિ જે,
- તે નરને સમકિતની સંપત્તિ હિલી રે લે જે જિન ગુણ રાચું મન સાર્ચે મહારાજ જે,
તે જનને શિવ સંપત્તિ પ્રાપતિ હિલી સે લે. કા સંઘ સુખકરા શ્રાવક દીવતણું દાતાર જે,
સદગુરૂ સેવા સારે મન સુધે ભલી રે લે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org