________________
૫૮૮
શ્રી જગજીવનજી મ. કૃત ભક્તિરસ જસ ભજતાં મુગતિ નસે ૨ લે,
મહી વાર્ધ સુજસ જસ ગામ રે-જી રે જરા પણ વડોદરા નગર સેહામણે ૨ લે,
જિહાં સંઘ સકલ સુખકાર રે-જી રે જ ! ગુરુની ભગતિ કરે ભલ ભાવસું રે ,
હીયે આંણી હરખ અપાર રે -જી રે જ દા સંવત અઢાર ચઉદે સમેંરે લે
ગુણ ગાયા મલિલ જિદ રે; અરે ! ગણ જગજીવન ગુણ સ્તવે રે ,
દેવ આપે અધિક આણંદ રે-જી રે જ પાછા
(૧૨૯૩)(૫૪–૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(ઢાલ-રામચંદ્ર કે બાગ) મુનિસુવ્રત જિનરાજશું મુઝ પ્રીતિ ભરી રે લે મુજ !
મધુકર ચાહે કેતકી ચિતચંદ ચકરી રે લેચિત્ત. ૧૫ કમલ હસે રવિ પેખીને, મેઘ ચાહું મયૂરી છે –મેઘ ! વીંગ યંહાં વલહ, સુર ચાહે ન્યારી રે -સુર મારા સૌમ્ય સુરતિ જિન તાહરી,
દેખી પ્રીતિ ઘનેરી રે લે-દેખી ! શાંતિ સુધારસ સાધતી નહી,
તુમિ અનેરી રે લે-નહીં. ૩ અન્વય-પદની પૂરણ, સુખ સારણિ સહેજે રે –સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org