________________
૫૮૬
શ્રી જગજીવનજી મ. કૃત
ભક્તિ -રસર
જનમ જાણું સુરસુંદરી , આવી હરખ અપાર ! એર છવ કરત ઉલટ ધરી હે,
વિબુધ-સ્ત્રી હિતી નિજાગાર-અર૦ . અનુકશે ખટ ખંડ સાધીયા હે, આવીયા ગજપુર ગેહ!' લેકાંતિક ઉપદેશથી હે! નાથ,
સંયમ લીધે ધરી નેહ–અર૦ ૪ અષ્ટકરમ જે અનાદિના હો, અરિયણ તેહ અપાર ! દયાનાનલ કરી તે દમ્યા છે,
વરદાયક કીયા ખણુવાર–અર૦ પા કેવલ લહી શિવ પામીયા હે, તીરથનાથ દયાલ ! સાદિ-અનંત સુખસંપદા હે,
લહી મેહન દેવ કુપાલ–અર૦ ૬: સંવત અઢાર દશ ભતા હે, ફાગણ માસ પ્રધાન કડેરડે સંઘ-સુખકરુ છે,
ધર્મધારી વસેં દયાનિધાન-અ૨૦ જણા: શ્રી સંઘના આગ્રહ થકી છે, સ્તવિયા અરજિનરાય ! નવનિધિદાયક નાથના હે,
ગણી જગજીવન ગુણ ગાય-અર૦ ૮૫n:
૧ પિતાના સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org