________________
આ અંગે ઉપદેશ આપનાર પૂ. સાધુ–સાવી ભગવંતે પ્રત્યે કૃતજ્ઞતતા ભરી વંદનાંજલિ રજૂ કરીએ છીએ.
વળી આ પ્રકાશનના કાર્યમાં સીધી કે આડકતરી રીતે અનેક પુણ્યાત્માઓએ સહયોગ આપ્યો છે, તે બધા નામી-અનામી પુણ્યવાનના ધર્મ સ્નેહની અનુમોદના કરીએ છીએ.
વિશેષ કરીને મુદ્રણકાર્ય માટે અગવડભરી રીતે પણ સહભેગ આપનાર કેની–મેક પ્રીન્ટર્સ ફરમ ૧ થી ૫ તેમ જ મંગલ મુદ્રણાલયના (ફરમાં ૬ થી ૫૧) માલીક કાન્તીભાઈ ડાહ્યાભાઈ તથા
પ્રેસ-કોપી કરી આપનાર શ્રી શાન્તિભાઈ ગોરધનભાઈ શાહ, આદર્શ બુક બાઈન્ડર, તથા સ્વામી સ્વરૂપાનંદજી (સાલવીવાડ-પાટણ), શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર (નવરંગપુરા–અમદાવાદ)ના વિશાળ હસ્તલિખિત પ્રતિઓના સંગ્રહમાંથી
સ્તવનચોવીશીઓની પ્રાચીન પ્રતિઓ ભેગી કરી, તેની માહિતી પૂરી પાડનાર પં. શ્રી લક્ષ્મણભાઈ ભેજક તથા આ બધાની પ્રેસ કોપી લખી આપનાર, ભૂગોળના માર્મિક વિદ્વાન, પ્રાચીન સંસ્કૃતિના હિમાયતી શ્રી. રમણલાલ બબાભાઈ શાહ (તૃપ્તિ-ઓપેરા સોસાયટી પાસે-સરખેજડ–અમદાવાદ) પ્રફ આદિની વ્યવસ્થાનું કામ ઉમંગભેર સંભાળનાર શ્રી આશિષભાઈ માણેકલાલ શાહકુમારપાળ જે. શાહ-અમદાવાદ અને શ્રી અશ્વિનભાઈ એસ. દવે (પાલીતાણા) આદિ મહાનુભાવોમાં ધર્મ પ્રેમ ભરી અનુમોદના સાથે તેઓના ધર્મ હની નોંધ લેવામાં આવે છે. - છેલે મુખપૃષ્ઠની ડિઝાઈન વ્યવસ્થિત રીતે બનાવી આપનાર
શ્રી શાંતિલાલ એસ. દોશી (હારિજ) અને બ્લેક ટાઈટલ પિજ સુંદર રીતે છાપી આપનાર દીપક પ્રીટરીના ધર્મસ્નેહની પણ નોંધ લઈ પ્રસ્તુત પ્રકાશનમાં છવાસ્થતા-સુલભ દૃષ્ટિદેષજન્ય કે સ્મૃતિ દેવજન્ય કઈ ક્ષતિ રહેવા પામી હોય તો તે અંગે હાર્દિક ક્ષમાપના
અને તે
લે છે
લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org