________________
ઝરણાં
સ્તવન ચોવીશી
સખી! નરપતિ, વાસુપૂજ્ય નામે,
જસ રાણી જયાદેવીમાયરે–સખિત મારા. સખી! મહિષ લંછન ચંપાધણી,
જસ છાસઠ ગણધર સ્વામી સખી! કોમાર ૯°ચંડ જક્ષિણી,
પ્રભુ આણ ધરે શિરનામી–સખિ૦ ૩. સખી! સહસ બહેતર સંયતી,
સુખકર શ્રીજિનરાજરે ! સખી! એક લાખ સુંદર ૧ સાધવી,
અતિ સાધે આતમ કાજ–સખિ૦ ૪ સખી! હદય કમલમાં એહને, ધ્યાઈને હેયે સિદ્ધિ સખીઅમેદસાગર પ્રભુ સેવથી,
ઘેર પ્રગટે નવનિધિ રિદ્ધિ–સખિ૦ પા.
(૭૫૭) (૩ર-૧૩) શ્રી વિમલનાથજિન સ્તવન
(રશીયાની–દેશી) વિમલ વિમલ-ભાવે ભવિ પ્રણમીયે,
વિમલ થયાં મુજ નયન-કૃપાનિધિ ! 1શ્રવણ–યુગલ માહરા પાવન થયાં,
નિસુણી પ્રભુજીનાં વયણ-કૃપા વિમલ૦ ૧. કેડિકલ્યાણકરી કપિલપુરી,
ભૂપ ભલે કૃતવમ–કૃપા ૧ બેકાન
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org