________________
૪૧૭૧
ઝરણા
સ્તવન–વીશી તસ પદ-ભક્તિ ભલી પરે લાલ,
ભાવ સહિત ચિત્ત ધાર-ભવિ. વંદના કા ઉલટ ભાવથી ભમરી હુવે રે લોલ,
ભમરી–ભય સંભાર–ભવિ! મન સમરણ મહારાજનું રે લોલ,
કરતાં લહે ભવ પાર-ભવિ૦ વંદન પા જિનજીઈ જિમ છતી આરે લાલ,
રાગ-રેષ રિપુ સેન-ભવિ. ! જીતીઇ તાસ સહાયથી રે લાલ,
લહિઈ શિવ-સુખ-ચેન-ભવિ વંદના ઈમ જાણું જિનરાજની રે લાલ, દ્રવ્ય-ભાવ ભરપૂર-ભવિ° પૂજા પરમાતમ તણી રે લોલ,
આપે સુખ સ–રસનૂર-ભવિ. વંદન નિજ પદ દાયક જિન તણી રે લોલ,
ધારે અખંડિત આણ-ભવિ છે સ્વરૂપચંદ્ર ભાવે કરી રે લોલ,
એમ પયંપે ઠાણ-ભવિ. વંદન૮
(૧૧૯૧) (૨૦-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(રાજા જે મિલૈ-એ દેશી) સંભવ સુખકર ત્રીજા દેવ,
જેહની સુર-નર સારે સેવ-જિન વંદીઠ ! ૧ ઈયળ. ૨ સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org