________________
श्रीवर्धमान-स्वामिने नमः પં. શ્રી સ્વરુપચંદજી કૃત જિને–તવન વિશી
(૫૦)
(૧૧૮૯) (૫૦-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન (બેડલે ભાર ઘણે છે રાજા, વાત કેમ કરે છે-એદેશી) ઋષભ-જિસર દરિસણ દીજે, મુઝ પર કરૂણા કીજે સેવકને મન વંછિત હેજે અર્જર-અ-મર પદ દીજે
-વંછિત પૂરે રે સાહિબજી! સેવકને. ૧ -તુઝ મુખ દરિસણ મુઝ મન હરખ્યો,
મુઝને પ્રભુજી મલી શિવ-સુખ-વંછા-પૂરણ માને,
અંગણ સુરતરૂ ફલિઓ–વંછિત પરા આદિ-પુરૂષ શ્રી આદિ-જિસર, યુગલા-ઘમ નિવારી ! ત્રિભુવન માંહે જિનજી સરખે,
નહિ કેઈ ઉપગારી–વંછિત છેવા વિનીતા નગરી શોભે રૂડી, કુલકર નાભિ બિરાજે રાણી મરૂદેવો કૂખેથી,
જનમ પ્રભુજીને છાજે–વંછિત છે ૪ છે ચાવન-વય સમરથ ગુણસંપદ, પ્રથમ રાય કપાયા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org