________________
૪૪૪ શ્રી ધર્મકીર્તિ ગણીજી મ. કૃત ભક્તિ(૧૧૬૬) (૪૯-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન હિવ બીજઉ રે, અજિત જિશેસર સંથ,
ચવી આ રે, વિજય વિમાણ થકી ભણુઉ (૧) અલેક્ઝાપુરી રે (૨) જિયસ રાજિયઉ (૩) સિરિ વિજ્યા રે (૪) રેહિણી "રિખઈ જનમિયઉ (૫) ૧૧ (૫) જનમિયઉ જિન વૃષ રાશિ (૬) લંછણ
હથિ સેવઈ પાઉચ (૭), સય સદ્ધરાઉ ધણુ તણું (૮) બહુત્તરે લાખ પુવતું
આઉય (૯) લખ કેડિ ૩પન્ના 'અયર અંતર આદિ-અજિત
જિદુય (૧૦), પહેમંગ (૧૧) દીક્ષા (૧૨) છઠ તપ કરી,
અધ્યા આણું દુય (૧૩) ૧૧ સત્તવનઉ રે ચેઈય કતવર (૧૪) ગણહરૂ પંચાણું રે (૧૫) કેવલ સાકેત વસુ (૧૬), ઈગ લખારે સાહુ (૧૭) સાહુણ ઈમ કહીતી, સહી સહસ રે લખ તિગ (૧૮) ગહગટી સાવય દુન્નિ લખા સહસ અઠાણું ભલા (૧૯), નિવથંભ દરદિયઉ પારણ સુખ પામ્યા નિરમાલા (૨૦)
૧ નક્ષત્રમાં, ૨ સાડા ચારસો, ૩ પચાશ, ૪ સાગરોપમ ૫ કંચન વર્ણ શરીર ૬ સપ્તપર્ણ નામનું ઝાડ, ૭ અયોધ્યામાં, ૮ રાજાઓમાં સ્તંભ સમાન શ્રેષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org