________________
૪૪૨
શ્રી ધ કીર્તિ ગણીજી મ. કૃત
ઉપક્રમ
જીગવર શ્રી જિન-ચંદ્ર નમી, કવિયણ કેરી માય । ચઉવીસે જિનવર તણા ખેલ કડુ ધરી ભાવ. ॥૧॥ કહિશુ મેલ સુહામણા, જિન પ્રતિ ચઉવીશ !
આગમ-અરથ-વિચારથી, સુણજ્યે ધરી જંગીશ. રા ચવણુ-ઠાણુ(૧) નગરી(ર) પિતા(૩) જગુણી(૪) ૧ખિ(૫) ૨૫માસુ(૬) । ૐઅંક (૭) રાશિ (૮) વિઅ (૯) વરણુ (૧૦) વય (૧૧) ૪મ’તર (૧૨) તવમાણુ (૧૩) ૫૩ા
પારણુ (૧૪) કેવલઠાણુ (૧૫) તરુ (૧૬) ગહર
(૧૭) સાહુ મર્હુત (૧૮) I સાહુણી (૧૯) સાવય (૨૦) સાવિયા (૨૧) દેવ (૨૨) દેવી (૨૩) ગુણવંત. ॥ ૪ ॥
સિદ્ધિઠાણુ (૨૪) ચઉવીસમઉ, ઇણિ પરિ જિન ચવીશ ! સમકિત-નિરમલ કારણુઈ, સથુણિય જગદીશ. ાપા
✩
ભક્તિ-રસ
(૧૧૬૪) (૪૯–૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન (પ્રભુ પ્રણમુ” રે-ઢાળ)
જિન પહિલઉરે આફ્રિ જિણું વખાણિયઈ,
સરવા ૨ (૧) નયી વિનીતા જાણીયઈ (૨) ૫
૧ જન્મ નક્ષત્ર, ૨ શરીરની ઉંચાઈ, ૩ લછન, ૪ એ તીર્થંકર વચ્ચેનુ અંતરૂ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org