________________
૪૪૦
શ્રી દીપવિજયજી મ. કત
ભક્તિ–રય
(૧૧૬૩) (૪૮-ર૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(તારણથી રથ વાલીયે રે–એ દેશી) ત્રિશલા-નંદન વંદિયે રે, સિદ્ધારથકુલ-ચંદ–સલુણે! દશમાં કલ્પ થકી ચળે રે,
- નંદન નામે મુણિંદ--સલુણે ! ત્રિશલા ના ઉત્તરા ફાગુને જનમીયા રે, સેવે સુર-નર વૃંદ-સલુણે વૃષભ જેનિ સોહામણી રે,
માનવ ગણ નિ-સપંદ-સલુણે! ત્રિશલા | ૨ | કન્યા રાશિ સંછન હરી રે, હેમ-વરણ સુખકંદ-સલુણે બાર વરસ મન સંવરી રે,
વિરમી કર્મના દં–સલુણે! ત્રિશલા. મારા ઉદયે શાલિતતલે રે, કેવલ જ્ઞાન દિણંદ-સલુણે ! સુંદર-સુખ-વર-પદ્દમથી રે,
પ્રસ ગુણ-મકરંદસલુણે ! ત્રિશલા. ૪ સાગર સમ ગંભીરતારે, ધીરજે મેરુ-ગિરિ-સત્ર | સેવકને પ્રતિ પાલવા રે,
સાચે સુ-૨મા-કંદ-સલુણે ! ત્રિશલા પ દીપવિજય કવિ કુષ્ણુને રે, કહે ટલે ભવ-કુંદ-સલુણેતુમ પદ-૫૬મની ચાકરી રે,
આપ વીર-જિર્ણોદ-સલુણે! ત્રિશલા ૬
આપ
દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org