________________
NNW
(૭૪૫) (૩૨--૧) ઋષભદેવ જિન સ્તવન
(શ્રેયાંસ જિનવર વઢીચે રે લેા-એ દેશી) પ્રથમ જિનેશ્વર પૂછ્યું રે લેા,
પૂજ્યે પાપ પલાય રે; રગીલા૦
श्री बर्द्धमान - स्वामिने नमः
શ્રી પ્રમાદસાગરજી કૃત ૧૩ માલ ગર્ભિત સ્તવન-ચાવીસી
વૃષભર લંછન પદ શાલતુ ૨ લેા,
કંચન વરણી કાય રે, રંગીલા॰ પ્રથમ૦ ૧ શુવિનીતા નગરી–પતિ રે લેા,
નાભિ નૃપતિ જસ તાત રે; ૨ગીલા૰
પાંચસેક કામુ કા દેહનું રે લેા,
૧ ધનુષ,
માન કહ્યું વિખ્યાત રે, રંગીલા પ્રથમ૦ ર
પાળ્યુ. પૂરણ આઉખું ૨ લો,
પૂર્વ ચેારાશી લાખ ; રગીલા॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org