________________
ઝરણ સ્તવન–ચોવીશી
૪૩૧ (૧૧૫૪) (૪૮-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(મારૂજી નીંદડલી નયણે બીચ ઘોલ રહીએ દેશી) સજની ! ધમ–જિસર સેહતો,
પરમ-ધરમનું નિધાન હે-અ-કલ-સરૂપી સજની ! સારવાહ શિવ-નગરને,
ત્રિભુવન-તિલક સમાન છે-અ-કલ-સરૂપી–
-સજની! ધર્મનાયક જિન વંદી. ૧ સજની! વિજય_વિમાનથી આવી,
સિંહબાહુ અણુગાર હો-અકલ૦ | સજની ! રનપુરે સુરમણિ થયે,
લીધે નર-અવતાર હા-અકલ૦ સજની, ધરમ ારા સજની ! જિન જનમ્યા પુષ્ય રીખમે,
કર્ક રાશિ સિરદાર હ–અકલ૦ | સજની ! દેવગણ છાગનિ લહી,
વરતાવ્યો જયકાર હ–અકલ૦ સજની, ધરમ કા , સજની ! દેય વરસ સંજમ ગ્રહી.
વિચર્યા દીન-દયાલ હે–અકલ૦ સજની! દધિપણું હેઠલ કેવલી,
થયા કમ પ્રજાલ -અકલ૦ સજની, ધરમ. જા સજની! આઠમેં મુનિ રાજશું,
અ-વિનાશ-પદ લીધ હે-અકલ૦ સજની ! ધર્મ અનંત સુખ મેં ભલ્યા,
દીપાવી નિજ રીદ્ધ છે-અકલ૦ સજની, ધરમશે. પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org