________________
૪૧૦
શ્રી માણેકમુનિ મ. કૃત ભક્તિ-રસ કિં સાહિબા ! મહિર કરીનઈ,
મુજ માનીઈ રે -કિં માહરા ! અરજ સુણનઈ ઉરમાં આણું રે લે!
કિ માહરા કિ સાહિબા પા.
માત દેવીને નંદન ગાવતાં રે !-કિં માહરા સુખડાં પામીજે મનનઈ ભાવતાં રે !
કિં માહા કિ સાહિબાદા રાય સુદર્શન કુંઅર પતે રે ! કિં માહરા.. કિં સાહિબ! માણિક મુનિ સિર પર છાજતે રે !
કિં માહરા કિ સાહિબા જા
(૧૧૩૪) (૪૭–૧૮) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન (ઢાલ-સીરહિએ સેહરો હે કિ ઉપરિ જેવપુરી–એ દેશી) મલિ-જિનેસર હે કિ, ભવિયાં ભાવ ધરી,
પ્રણમે પરમેસર હે! કિ મદન–ગતિ ગહરી | મન વંછિત પરિ-હે કિ આપદિ ઉધરી, દુખ–સંકટ ચૂરઈ હે કિ આપિ કે અવલ સિરી ૧ ઘસી કેસર ચંદન હે! કિ કસ્તૂરી ય ખરી,
અંબર મનરજન હાકિ માંહિ મલયાગિરી ! "ચ કરી મજજન હ! કિ કનક કચેલી ભરી, ભાવઠિ ભય-ભંજન હો કિ, ધૃણાઈ વિવિધ પરી પરી ૩ મનમાં, ૧ કામની ગતિ, ૨ ગંભીર. ૩ શ્રેષ, ૪ લક્ષ્મી, ૫. વિવેચન કરે, ૬ પ્રક્ષાલ, ૭ બ મણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org