________________
૩૯૬
શ્રી માણેકમુનિ મ. કૃત ભક્તિ-રસ (૧૧૨૦) (૪૭-૬) શ્રી પદ્મપ્રભ–જિન સ્તવન (ઢાલ-લવિંગ સેપારી એલચી વા કાંઈ બીડ લેવા–એ દેશી) પપ્રભ જિન પેખતાં, મારા લેચન અમીય ભરાય –
સુખકર કિ સાહિબ સેવાઈ ! પુણ્ય-પ્રભાવિ પામીઈ
પ્રભુ-ભેટ ભલી ફલદાય રે-સુખસાહિબ૦ ૧ નયરી કેશબી નરવ, ધર નંદ ને મન ભાય -સુખ. ! માત સુસીમા જેહની,
સુર-નાયક-સેવિત પાય -સુખ૦ પાસ પંકજ લંછન પ્રેમ-શું રે,
જિન નમતાં પાતિક જાય -સુખ૦ | દીનબંધુ દુઃખ વારણે,
જહ સુ-વિદ્રુમ વરણી કાય રે–સુખ મારા ભવિજન વંછિત પૂરવા,
પ્રભુ ! સુરુ-તરુ કંદ સચાય રે–સુખ૦ | કેવલ-કમલા ભેગવી,
જિણઈ સિદ્ધિ-વધૂ વરી ધાય -સુખ૦ કા તે ગુણસાગર ગાયતાં,
સ્વામી દુરિત દૂર પલાય સુખ૦ માણિક મુનિ મન-મંદિરઈ,
એહ રંગ રમે જિનરાય રે-સુખ૦ પા
૧ પ્રભુને સંગ, ૨ ઈંદ્ર, ૩ પાપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org