________________
૩૫ર
શ્રી કીર્તિ વિમલ ગણિ કૃત
ભક્તિ -રસ.
-આ આ ઉત્તમ ગુણ રાગી,
-પ્રભુ ગુણ ગાવા મતિ જાગી;
-હું પામ્ય આણંદપૂર-મનના માન્યા. ૧૫ સિંહસેન-કુલ-દિનમ રે,
સુજસા-માત-ઉર-હંસ-મનના માન્યા છે અજેયા નગરીને રાજી રે,
સયલ-ગુણ અવતંસ-મનના માન્યા-આવો પારા વરસીદાન દેઈ કરી રે, ટાલી દારિદ્ર દુખ-મનના માન્યા છે ચારિત્ર લેઈ સહસ-ભૂપસ્યું રે,
દેતા જીવનઈ સુખ-મનના આ૦ ૩ કેવલજ્ઞાન પામી કરી રે, દેઈ ભવિનઈ ઉપદેશ–મનના માન્યા દાન-શીલ-તપ-ભાવના રે,
કરે ભવિ શુભ-લેશ-મનના આ કા ચઉદમઈ ગુણઠાણુઈ ચઢી રે,
ચઉદમઈ તિ શિવ લૌદ્ધ-મનના માન્યા છે અદ્ધિ-કીતિ પદ થાપિન રે,
આપ અમૃત-સિદ્ધ-મનના આ પા
(૧૦૮૧) (૪૫-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(રંગી લે આતમ-એ દેશી) ધરમ જિસર પનરમા, અવધારો અરદાસ-રંગીલે આતમા શરણાર્થે હું આવીએ,
રાખે ચરણુિં દાસ-રંગીલે આતમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org