________________
૩૫૦
શ્રી કીર્તિવિમલ ગણિ કૃત ભક્તિ-રસ (૧૦૭૮) (૪૫-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન
(અષ્ટ કરમ ચૂરણ કરી રે લાલ–એ દેશી) વાસુપૂજ્ય_જિન વંદિઈ રે-લાલ,
વાસવ સારઈ સેવ-મેરે પ્યારે રે • વંછિત દૌઈ નિત્યમેવ–મેરે પ્યારે રે-વાસુ મા વસુપૂજ્ય-કુલ-ચૂડામણિ રે–લાલ,
જયા-માતને નંદ-મેરે પ્યારે રે તું દાની–સિર-સેહરે રે લોલ,
તુઝ નામિ નિત્ય આણંદ–મેરે પ્યારે રે-વાસુ મારા તુઝ ધયાને-સુખ-સંપદા ?-લાલ,
સેવે સુર-નર પાય–મેરે પ્યારે રે ? રોગ-સેગ ઉપદ્રવ –લાલ,
હરિ સર્વ પલાય–મેરે પ્યારે રેવાસુર સા ચંપા નયી અતિ ભલી રો-લાલ,
જિહાં ઉપના જિનરાય-મેરે પ્યારે રે ? એછવ રંગ વધામણાં રે-લાલ,
ઘર ઘરિ મંગલ ગાય-ભેરે પ્યારે વાસુ. જા બારમા જિનવર ! સાંભલે રે લોલ,
સેવકની અરદાસ-મેરે પ્યારે રે ? ઋદ્ધિ-કીરતી અનંતી દીજીઈ રે-લાલ,
પૂરા એ મુઝ આસ-મેરે પ્યારે વાસુ પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org