SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. શ્રી કીર્ત્તિવિમલ ગણ કૃત વાણી તિહાં અમીય-સમાણીજી-સાહિબ, સાંભઙઇ સવિ ઇંદ્ર-ઇંદ્રાણીજી-સાહિમ ॥૩॥ બિહૂ પાસઇ ચામર લહે કે 'જી-સાહિમ પંચવરણી કુસુમ બહુ મહેકે જી-સાહિબ ઈમ જે તુઝ ઋદ્ધિના રસિયાજી-સાહિબ તસ પાપ-અંધ વિ ખસિયાંજી-સાહિમ (૧૪ના ઈમ વિનતિ કરઇ પ્રભુ તુòાજી-સાહિબ ભક્તિરસ શ્રી સુવિધિ જિજ્ઞેસર વુઠાજી-સાહિખ॰ 1 ઋદ્ધિ-કીતિ અનતી આપીજી-સાહુિમ શિવ-પદવી મુજને થાપીજી-સાહિમ ાપા (૧૦૭૬) (૪૫-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન (સિદ્ધારથના રે નંદન વિનવું~એ દેશી) શીતલ-જિનવર સાહિબ વિનવુ, વિનતડી અવધાર । ભવ–મંડપમાં ૨ ફિરી ફિરી નાચતાં, કિમીય ન આવ્યે ૨ પાર-શીતલ૦ ૫૧ લાખ ચારાશી રે નેણીમાં વલી, લીધા નવ-નવ વેશ । ભમત ભમતાં મૈં પુણ્ય પામીએ, આરય માનવ–વેશ-શીતલ॰ ારાા તિહાં પણિ દુલભ જ્ઞાન-દિશા ભલી, તે પામીનઇ રે ધરમ જે નવિ કરઇ, Jain Education International જેહુથી સીઝ” ૨ કાજ । તે માશુસને ૨ લાજ-શીતલ॰ !!! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy