SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણું સ્તવન-વીશી ૩૪૫ તુઝ રુપ-કાંતિ અતિ વિરાજ, મેહઈ સુર-નર-વૃંદ રે તુઝ ગુણ-કથા વ્યથા સેવી ભજઈ દયાન-સુરત-કંદ -શ્રી પ૦ ૨ પદ્વવરણ કાયા શોભઈ, પ સેવઈ પાય રે ! પદ્મપ્રભ-જિન સેવા કરતાં, અ–વિચલ-પદ્યા થાય રે-શ્રી પદ્મ૦ ૩ ધન્ય સીમા-માત-જા, ધરરાય-કુલ–મંડાણ રે ! નયરી કૌશાંબી ધન્ય જિહાં, હુઓ જનમ-કલ્યાણ -શ્રી પદ્મ. ૪ જનમ પાવન આજ હુએ, જિનરાય તારઈ ધ્યાન રે હવિ રદ્ધિ-કીતિ અનંતી આપી, થાપ સુખ નિરવાણ રે-શ્રી પ૦ પા (૧૦૭૩) (૪૫–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન (શ્રી અનંતુ જિનપું કરે સાહેલડીયાં એ-દેશી) શ્રી સુપાસ-જિનશ્ય કરા–સાહેલડીયાં, અતિ અને પમ રંગગુણવેલડીયાં ! એક રંગ હી નહી–સાહેલડીયાં, બીજે હણે સંગ-ગુણવેલડીયાં ન તું સાહિબ સહામણે–સાહેલડીયાં, બીજે નાવઈ દાય-ગુણવેલડીયાં ! ૨ પીડા ૩ લક્ષ્મી, ૧ હલકે, ૨ અનુકૂળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy