________________
૩૪૦.
ઝરણું સ્તવન–વીશી
૩૪૩ પ્લવગ-લંછન પાયે સહે,
ભવિજનના મન-મેહિં રે-તું અંતર છે જે પ્રભુ તુઝ આણ શિર વહીઈ,
તે નિરમલ સુખ લહી રેતુ અંતર ધરા વિનિતા-નગરી જબ પ્રભુ આયા,
સંવ-કુલ દીપાયા રે–તું અંતર છે ધન્ય સિધારથા માતા જાયા,
ઈંદ્ર-ઈંદ્રાણુ લડાયા રે–તું અંતર૦ ૩ નાયક યક્ષ તુમ્હ સેવા સાઈ,
કાલિ-સુરી દુઃખ વારઈ તું અંતર છે ધન્ય જિહાં જે તુમ્ય ગુણ ગાવઈ,
ધન્ય મન જે તુહે ધ્યાવઈ -તું અંતર૦ ૪ જે ભવી તુમ્હ ચરણુબુજ સેવઈ,
કામધેનુ સે લેવઈ ર-અંતર છે સુરતરૂ-ચિંતામણિ ઘરિ આવઈ.
દ્ધિ-કીરતિ અનંતી થાવઈ રે તું અંતર કા
(૧૦૭૧) (૪૫–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
(દરશન દીજઈ પ્રભુ પાસજી હે લાલ એ-દેશી) સુમતિ જિશેસર સેવી છે લાલ,
સુમતિ તણે દાતાર-સાહિબજી ! બહુ-દિનને ઉમાહલે હો !-હાલ,
દરશન આપી સાર-સાહિબછ-સુમતિ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org